પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮ : ક્ષિતિજ
 

________________

ગ ચોકસાઈ કરશે.' ૪૮: સિનિજ ‘સ્ત્રીસમિતિ ? એ શું ?' ‘તું સ્ત્રી છે એ સાબિત કરવા. સ્ત્રીઓનું એક પંચ ચોક છો. તું પુરુષ હોઇશ તો. ‘પછી ?' 'તું સ્ત્રી હોઈશ તો તને કોઈ પુરુષ સાથે રાખશે. તું પણ તને કોઈ સ્ત્રી સાથે રાખશે.” પણ હું તો સ્ત્રી જ છું.’ ‘સંઘપતિની ખાતરી જ છે.” 'તો પછી મને સમિતિમાં ન લઈ જઈશ.' ‘સારું. પણ તારો આ જુકો પુરુષવેશ બદલવો પડશે.” અને હું ન બદલું તો?” ‘અહીં છૂટાં રહેવું હોય તો અમારા નિયમ પાળવા પડશે.” અને ન પાળું તો? ‘તો કારાગાર સેવવું પડશે.' ‘વારુ. મને કારાગારમાં લઈ જા.' ઉનંગ ક્ષમા તરફ જોઈ રહ્યો. પ્રભાવશાળી સ્વરૂપવાન સ્ત્રી સની આંખ ખેંચે છે. ચાલ.” કહી ઉત્તેગ આગળ થયો. પણ ક્ષમા ત્યાંની ત્યાં જ ઊભી રહી. ઉત્તુંગે ધાર્યું જ હતું કે ક્ષમા આગળ વધશે નહિ. તે પાછો ફર્યો, અને ક્ષમાને એકાએક ઊંચકી તે ઝડપથી ચાલવા લાગ્યો. ક્ષમા ફૂલની માફક ઉત્તુંગના મજબૂત હાથમાં ઊંચકાઈ ગઈ. થોડી ક્ષણ ક્ષમાને ઊંચકી ઉત્તુંગ વનમાં પ્રવેશ્યો. અને ક્ષમાએ તેના હાથમાંથી છૂટવા મંથન કર્યું. ધાંધલ ન કરીશ.” ઉત્તુંગે કહ્યું. તું કોણ મને ઉપાડી જનાર ?” કહી ક્ષમાએ ઉત્તુંગના મુખ ઉપર એક ધોલ મારી. ઉત્તગે ક્ષમાને હાથમાંથી નીચે ઉતારી. સહજ બળથી ક્ષમાના મુખ ઉપર તેણે પણ ધોલ લગાવી દીધી. ક્ષમાં પડતી રહી ગઈ. એટલું જ નહિ આવેશમાં તે ભાન ભૂલી ગઈ. ઉત્તુંગને મારવા તેણે ખંજર ખેંચ્યું. પરંત ઉત્તુંગે તેનો હાથ મરડી ખંજર ઝૂંટાવી લઈ બીજો પ્રહાર કર્યો. ક્ષમાને આ સ્થિતિ અસહ્ય થઈ પડી. તેનું રક્ત ઉષ્ણ બની ગયું. રોમન સન્નારીને આમ એક અશિષ્ટ પુરુષ પ્રહાર કરે ? ‘અમારી પ્રજા સ્ત્રીઓનું સન્માન વધારે સાચવે છે. આ પ્રસંગનો