પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સર વિલિયમ વેડરબર્ન લંડન સાહેબ, ૫૯. વિલિયમ વેડરબર્નને પત્ર નાતાલવાસી હિંદી કોમના પ્રતિનિધિઓએ આપને સંબોધેલો પત્ર તથા તે મુદ્દાને લગતી વર્તમાનપત્રની કાપલી આ સાથે બીડવાનું મને માન મળ્યું છે. મને વિશ્વાસ છે કે જો કંઈ વધારે ન થઈ શકે તો, પત્રમાં જે નાતાલના કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં ફેરફાર કરાવવા આપની ભારે લાગવગનો ઉપયોગ કરશો. દેશપ્રવેશ બાબત અરજપત્રની નકલ જુદા કવરમાં મોકલી છે. [મૂળ અંગ્રેજી દફ્તર નકલની છબી પરથી: જી. એન. ૨૨૮૧ ૫૩એ, ફિલ્ડ સ્ટ્રીટ, ડરબન, સપ્ટેમ્બર ૧૮, ૧૮૯૭ મંત્રીશ્રી પિનાંતાજ મર્ક્યુરી સાહેબ, આપનો આજ્ઞાંકિત સેવક, મો. ક. ગાંધી ૬૦. હિંદીઓના હુમલેા’’ (૧) [હિંદીઓના દેશપ્રવેશ સંબંધી વર્તમાન સ્થિતિ બાબત નાતાલનાં વર્તમાનપત્રોમાં ઘણા ગૂંચવાડાભરેલા વિચારો પ્રગટ થતા હતા, અને ગેરરજૂઆત પણ થતી હતી. એવું કહેવાતું હતું કે કોઈ સંસ્થાની દોરવણી હેઠળ હિંદીઓ કાયદાની ચુંગાલમાંથી છટકી જતા હતા. સ્થિતિ સ્પષ્ટ કરવાની ગાંધીજીને જરૂર જણાઈ. આ અને તે પછીના fધ નાતાજ મર્ક્યુરીને અને કૉલોનિયલ સેક્રેટરીને લખેલા પત્રોથી (જુઓ પા. ૨૮૦–૮૩) એ ઉદ્દેશ પાર પડયો.] ડરબન, નવેમ્બર ૧૩, ૧૮૯૭ એમ જણાય છે કે નાતાલમાં હિંદી કોમ વિરુદ્ધ કડવી લાગણી ટકાવી રાખવા કેટલાક લોકે નિર્ધાર કર્યો છે, અને કમનસીબીની વાત એ છે કે પત્રકારો તેમનાથી છેતરાયા છે. દેશપ્રવેશ કાયદા હેઠળ ઠંડીમાં જે હિંદીઓનો મુકો ચાલ્યો તે લોક હિંદથી નવા આવેલા હતા અને ૧. તુએ પા. ૨૦૦૨ ૨. આરબ તરીકે વર્ણવેલા, હિંદીએ સામે દેશપ્રવેશના કાયદા હેઠળ ચાલેલા કામનેા અહીં ઉલ્લેખ છે. એમના બચાવ માટે ઉપસ્થિત થઈ ગાંધીજીએ એમને છેડાવ્યા હતા. જીએ પા. ૨૭૭–૭૮.