નિવેદન
વધારેમાં વધારે મુંકવણુ, બેશક, સારા કાવિઓમાંથી પસદગી કરતાં, એક જ કૃતિ લેવી, એ નિયમને લીષૅ વેઠવી પડી છે. આ સુંઝવણુ, આ વ્યથા, એટલી તો નડી જે કે અવધિ ! નતતે કરી જુવો. અને પાંચછ પસ'ટગીથી આગળ ચાલવા માંડરો॥ ત્માં જ-એક જ કૃતિ લેવી, એક જ !-એ નિયમતું આકરાષણું સમઝાવા માંડશે, તે પેસ'ટગોકાર્ય પૂરું થતાં લગી ઠેઠ સુધી સાલશે, દલપતરામ, તર્સ'દ, ગોવદ્ધતરામ, મણિરીકર, કલાપી, દામોદર, કેશવલાલ હરિરસ, વગેરે, # તેમ રા, રા, તરસિ'હરાવ, નડાતાલાલ, ખખરદ્ાર, હરગોવિ'દ પ્રેસશ'કર, કેશવશેઠે, ત્રિસ્રુવન વ્યાસ, લલિત, રામના- શ્ઞચણુ, વગેરેની કાવ્યસમૃદ્ધિમાં, આમાં લીધી છે તે ફુતિતા જેટલી, કે કેટલાકને મતે વિશેષ સવિશેષ ગુણુવત્તા વાળી અને વધારે લોકપ્રિય થયેલી ફૃતિએઓ છે; એકખે શું વધારે છે; એ સર્વ હુ' જ ખુશીથી સ્વીકારું છું. છુદી છુઢી ફૃતિઓતી ગુણવત્તા ઉપર મોહી પડવું તે એક ખાખત છે; ખેચાર ફતિ કે બેચાર ન્તતની ફૈતિ કે બેચાર કવિની ફેતિઓની તુલના કરવી તે ખીજી ખાખત છે; અતે આ સંગ્રહ જેવું કાર્ય કરશું; આટઢલા લાંબા સમય માટે સાઠે કૃતિએની વિષય છન્ટ આદ્તા વેવિધ્યવાળી અને વળી અમુક જ દતી રસિક માલા ગોઠેવવી, એ અત્યત્ત જુદી ખાખત છે. એક જ દાખલા તરીકે જુવો, કે શ્ડલુવણુત, સ્થળવણુત, દરિયો, નદી, પ્રાત;કાલ, સયા, : _ મંત્ર, શંધરાત, વત, _સૂય',_ચ',. તારા, પે'ી, કુલ, આદિ વિષે આ .સાડાઓઆઠ . દાયકા દરમિયાન આપણા-કવિએએ.ઘણી કવિતા લખી છે,.. ને કે આ ડુંકા ફતા સ'ત્રદમાં એ વિશાલ વર્ગના ખહુ જ થોડા તમૂતા લઇ રફ છું. મતલબ કે થોપડીનાં સ્થૂલ માપ અને વિરિષ્ટ લક્ષણને સિદ્ધ કરવા માટે જે ધોરણે! નિયમો આદિ ખત્ધાઇ ગયાં તે ખન્ધાઇ ગયાં, પછી અ'ગત આકષણેની સામે પણુ તેમને કડક નિર્વાહ જ સહારે પ્રધાન ધમ થઇ રહ્યો. અને નિર્ધારેલી સ'ખ્યા પૂરી થતાં સ્હતે જ કઇ' મનાદુ:ખ
૨હી ગયું' અથવા ચોકખી કસૂર દેખાઇ, તયાપિ મ્હારે તો એ ખાંધેલી મર્યાદાઓને
- આમાં ખાલાર'કરતું' નામ તથી ગણાવી શકાતુ', એટલા જ માટે કે એ
ખુદાના ખન્ટાની કવિતાઓની સત્તાવાર અતે પૂરી આવૃત્તિ, રા, રા, તમદાશ'કર દેવ- રાકેશે મ્ડેતા જેવા કોઇ સ'શોધતપૂવક સગ્રહ કરીને આપરી, ત્યારે જ ગ્રુજરાત પામરો. ગુજરાતને પોતાની ઉત્તમ કવિતાની પણુ કેટલી તો એઇછી પરવા છે, તેનો આ દાખલા કરતાં વધારે ચોકખે। પુરાવો હોઇ જ રકે નહીં. વળી ખાલાશ'કરના પુત્રો આટલું પણ નઇ તથી શકયા, કે પચીરા વષ માં જેટલી કેકારવના વેચાણથો 'કુમાણી થઇ છે તેટલી ખાલાશ'કર્ના કવિતા સંગ્રહથી પણુ મળત. મે' તતો ભ'ડોળ કમિટિતું કોમ ઉપાડયું તે ક્ષણુધી ખાલાર'કરની ડવિતાઓને। સ'પૂર્ણ સ'ત્રહુ કરવા ધારેલું, પર'તુ લાગતા વળગતાઓ સંગ્રહ તૈયાર કરી આપે ત્યારે પ્રકટ થઇ શકે ને !
(૭)