પૃષ્ઠ:Aarti Bhajan Stotra.pdf/૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


।।ઈશોપનિષત્।।

શાંતિપાઠ
ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે ।
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ।
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ।

ઈશ્વર પૂર્ણ છે, સૃષ્ટિ પૂર્ણ છે, એ પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે.
પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવા છતાં પૂર્ણ જ બચી રહે છે.

।।અથ ઈશોપનિષત્।।

ૐ ઈશા વાસ્યમિદઁ સર્વં યત્કિઞ્ચ જગત્યાં જગત્|
તેન ત્યક્તેન ભુઞ્જીથાઃ મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્।।૧।।

આ ચરાચર જગત જે કંઈ છે તેમાં ઈશ્વર સર્વવ્યાપક છે.
તેમાં આસક્ત (મોહિત) થયા વિના તેને ત્યાગભાવથી ભોગવ.

કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેચ્છતઁ સમાઃ।
એવં ત્વયિ નાન્યથેતોઽસ્તિ ન કર્મ લિપ્યતે નરે।।૨।।

અસુર્યા નામ તે લોકા અન્ધેન તમસાઽઽવૃતાઃ।
તાઁસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ।।૩।।

અનેજદેકં મનસો જવીયો નૈનદ્દેવા આપ્નુવન્પૂર્વમર્ષત્ ।
તદ્ધાવતોઽન્યાનત્યેતિ તિષ્ઠત્તસ્મિન્નપો માતરિશ્વા દધાતિ ।।૪।।

તદેજતિ તન્નૈજતિ તદ્દૂરે તદ્વન્તિકે ।
તદન્તરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ।।૫।।

યસ્તુ સર્વાણિ ભૂતાન્યાત્મન્યેવાનુપશ્યતિ ।
સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે ।।૬।।

યસ્મિન્સર્વાણિ ભૂતાન્યાત્મૈવાભૂદ્વિજાનતઃ ।
તત્ર કો મોહઃ કઃ શોક એકત્વમનુપશ્યતઃ ।।૭।।

સ પર્યગાચ્છુક્રમકાયમવ્રણમ્ અસ્નાવિરઁ શુદ્ધમપાપવિદ્ધમ્ ।
કવિર્મનીષી પરિભૂઃ સ્વયમ્ભૂઃયાથાતથ્યતોઽર્થાન્ વ્યદધાચ્છાશ્વતીભ્યઃ સમાભ્યઃ ।।૮।।

અન્ધં તમઃ પ્રવિશન્તિ યેઽવિદ્યામુપાસતે ।
તતો ભૂય ઇવ તે તમો ય ઉ વિદ્યાયાઁ રતાઃ ।।૯।।