પૃષ્ઠ:Abraham Lincoln (1809-1865) Abrahama Linkana, Yunaiteda Steitsa opha Amerikana 16ma Pramukha Gujarati Biography.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રી વાર ચૂંટાયા. — પ્રમુખપદની પહેલી અવધ દરમિયાન લિંકનની લોકપ્રિયતામાં ઘટાડો થયો હતો, તો પણ ૧૮૬૪માં તેઓ ફરી વાર પ્રમુખપદે ચૂંટાયા. રાજ્યો વચ્ચેના કુસંપ અને યુદ્ધની શરૂઆતમાં સંઘદળોને મળેલા પરાજયનો દોષ ઘણાએ તેમને માથે નાખ્યો. પણ તેમના મુક્તિના જાહેરનામાઓ અને સંઘદળોના નવા વિજયોએ ઉત્તરમાં તેમના સ્થાનને મજબૂત કર્યું.