પૃષ્ઠ:Akabar Charitra.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
અકબર ચરિત્ર.

અકબરચરિત્ર. નામે જગા,ત્યાંથી હકીમ અબુલ ાથ,હકીમ હુમાયું, અને તુરૂદીન નામે ત્રણ ભાઈ આવ્યા. એમાંનામેટા ભાઇએ હાછટ્ઠા અને ખુશામતથી પાદ- શાહનું મન વશ કરી લીધું. ધર્મ સંબંધી જે અકબરશાહ કહે તે ખરે કહી તથા તેનાં વખાણ ખૂબ કરી, તેના ખાસ મિત્ર થઇ ગયો. ઘેડા વખત પુછી યર્દને મુઠ્ઠાં મહમદ દરબારમાં આવ્યે. પાદાને દાસ્ત થઈ પડી તેણે સાબ’ કહેતાં હજરત પેગંબર સાહેબના સાથી- એની બહુ નિંદા કરી; અને અજબ જેવી વાતે કહી પાદશાહને ક શી કરવાની કોશીશ કરી. પાદશાહને બગાડવામાં એથીએ વધારે આગળ પડનાર પેલા વર્ણસંકર બીરબલ, શેખ અમુલ ક્લ, અને હકીમ અબુલ ફ્રાય હતા. તેમણે પાદશાહને ધર્મ તાવ્યા, અને તેને ઈશ્વરપ્રેરણા, પેગમ્બર, દિવ્ય શક્તિએ કરેલા ચમત્કાર અને કુરાનના કાનુન વિષે નાસ્તિક બનાવ્યેા.તેઓ એટલા બગડ્યા કે મને તેમને સંગ કરવા ગમતા રહે. પેલા માપહાસક દેવચંદ,મઝાલના રાજા કહેતા કે સર્વ શક્તિમાન પરમેશ્વરે ગાયને ઉત્તમ ગણી ન હૈાત તેા કુરાનના પે- હેલા પ્રકરણમાં તેનું નામ હૈત નહિ. ઈતિહાસ વાંચવામાં આવતા ગયા તેમ તેમ પેગમ્બરના સાથીએ ઉપરથી પાદશાહનું આકીન ઊઠતું ગયું.. ને દિવસે દિવસે અંતર વધ્યા. પ્રતિ દિવસની બદ્દગીએ, અપવાસ, અને ભવિષ્યવાણીઓ, યુક્તિ વિરૂદ્ધ હાઈ સર્વ જાઢાં ઠરાવ્યાં. ધર્મના પાયા ઈશ્વરપ્રેરણા નથી-યુક્તિ છે, એમ કહેવા લાગ્યા. યુરાપી લેક પણ તેને મળવા આવતા, અને તેમના કેટલાક કારણુવાદ મત પાદશાહે સ્વીકાર્યા. “ખાદતખાનામાં પાદશાહ ધણીવાર જતા; અને ગૅમલા અને શેખ જોડે વાત કરતા. અને વખતે આખી રાત તેમ કરતાં વીતી જતી, વિશેષે કરીને જુમેરાતે હમેશ ધર્માચાર, ધર્મેનાં મૂળતત્વ, અને મતભેદપર વિવાદ થતા. પંડિતજ્જ્ઞ રૂપી તરવારે વઢતા. અગા નેશથી અને હાથી ચાલતેા. અંતે ભિન્ન ભિન્ન મતવાળા એકમેકને કા, કુટિલ, બ્રાદિક અપશà વડે ભાંડતા. સુધારાવાળા અને . પાખંડી ખદાઇથી શક ઉત્પન્ન કરતા, અને વાક્છી તથા આ લખાણ સામાવાળીઆ વેઢુમાં મુસલમાનનું છે, એટલે તે એ પ્રમાણે લખે તેમાં નવાઇ નથી. અકબરના વખાણુ કરનારા મિત્રાના લખાણુથી જેટલી તેને ખૂક્ષી જણાયછે તે લખાણુથી વધારે ખરી ખી જણાયછે, માટે તેમાંથી જડસા કેવા ખીજવાયા હતા તે આ ઉપરથી જગુાયછે. કરતાં આ શત્રુના આ લીધું છે.