પૃષ્ઠ:Akabar Charitra.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
અકબર ચરિત્ર.

ર અકબર ચરિત્ર. છે, એ જાણી તે ખીજવાયા અને ખેદ પામ્યા. આ તકના લાભ લેઈ કેટલાક દુરીજનાએ તેને ખંડ કરવાને ઉદૅય, બળવાને ઝુડી રાપવાના હેતુથી તે પંજાબ ગયા. તબધિ (સરહિંદ) ગઢ શેરમહમદ દીયાના નામે સરદારને હાય હતેા. એ માસ બેહેરામને જાને સે વક હતા અને તેના ઉપર તેણે ઘણા ઉપકાર કર્યો તે માટે પૂ બરેસે પોતાને ત્રણ વરસના મીરનખાન ( અબ્દુર રહીમ ) નામે પુત્ર, તમામ કબીલે અને માલમત્તા તેને સોંપી તે આગળ ચાલ્યું. એહેરામના ગયા પછી શેમહમદે તેને માલ લૂટી લીધા અને તેના નાકને બહુ પીડ્યાં. દીપાલપુર પ્રમામાં ખેહેરામ પહોંચ્યા તેવા તેને એ સમાચાર મળ્યા. શેરમહમદને સમન્ની એ પણ દૂર કરવાને તેણે પોતાના દીવાન મુજાદ્દઅલીને મેકલ્યે; પણ શેરે તેને પરહેજ કરી પાદશાહને સ્વાધીન કા, આ બનાવથી ચીડાઈ જઈએ. હેરામ જાલંધર નગરમાં ગયે, આ સમાચાર અકબરને થતાં તેણે સમજીદીનખાન અલ્કાની સરદારી નીચે ધણાક ઉમરાવતે લશ્કર આપી પૈજાબમાં મેહેરામના બળવાને એસાડી દેવાને મેકલ્યા, જાલંધરની પાડેશમાં, સતલજ અને બિયા નદીની વચ્ચે દગદાર નગર અને કાના તાલુકા છે ત્યાં પાદશા- હી ફાજે ખેહેરામને ઘેરી લીધા. હવે સંગ્રામ કર્યા વિના છૂટાય તેમ ન હતું; માટે ખાનખાનાતે હુમલે કરી હાર થતી અટકાવી. બેઉ તરકે ઘા માસ મુવા અને ધાયલ થયા. પછી અંતે બે રામને પરાજય થયો ને તે શિવાલિક ડુંગરા ભણી નાંઢા, અને તેના મુખ્ય અમલદારી પકડાયા. ઉપલે। બનાવ બન્યા પેહેલાં પાદશાહ પંડે દિલ્હીથી ઉપડી પંન્ન- ખ ભણી સિધાર્યા હતા. સરકાર સ્વારી જાલંધર મુકામે પહોંચી તેવારે કાબુલથી આલાવેલેા મુનીમખાન તેને આવી મળ્યો. પાદશાહે તેને વજીર નીમ્યા અને ખાનખાનાનને ખિતાબ આપ્યા, તથા તેની સાથે આવેલા અમીરાને ચૈન્યતા પ્રમાણે માન દીધું. એહેરામના પરાજયના સમાચાર અહિ અકબરને મળ્યા, અને કેદ પકડાયલા તેના સાથી- આતે તેની હારમાં ખડા કીધા. વલીબેગ નામે કેંદીને કારી જખમ