પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
એલાસ્કા–યૂકન–પૅસિફ્રિક પ્રદર્શન

એલાસ્કા-મૂકન-પૅસિક્રિક પ્રદર્શન. નામની ઈમારત હતી તેમાં ચાર પાંચ ચક્રાવાયુક્ત નહેરશ આવેલી હતી. તેમાંનું પાણી એક ચક્રના જોરથી વહેતું હતું. એક નાનીશી નૈકામાં ચાર પાંચ પ્રેક્ષકા બેસી જતા હતા અને તે એ ચક્રાવામાં કરતી હતી. નહેરની આસપાસ માટીવતી એલાસ્કાના હિમગિરિનાં દક્ષ્યા અનાવવામાં આવ્યાં હતાં. બસ, આટલા દૃશ્યનાજ પાંચ આના લઇ લેતા હતા ! એક સ્થળે શિયા, ઍલાસ્કા, ન્યુઝીલાંડ આદિ દેશાના એસ્કીમ લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા. તેમની ગ્રુપ- ડીએ તેમની જીવનપ્રણાલી દર્શાવતી હતી. બીજે સ્થળે ફિલિપાઇન દ્વીપના ધ્યાટા લેાકાને લાવીને રાખ્યા હતા. આ જંગલી લાકા ના- વસ્થામાં રહે છે અને કુતરાનું માંસ ખાય છે. આ સર્વ માણસાને અહીં તમાશાને માટે રાખવામાં આવ્યા હતા. નિઃસંદેહુ અહીંના લોકોને એ અતિ આશ્ચર્યકારક પ્રાણી લાગે છે, પરંતુ અમને એ સર્વ જંગલી જાતિઓનુ નાચવું કૂવું સારૂં લાગ્યું નહિ. પેસ્ટ્રીટમાં ઘણે સ્થળે લેાકા પાતાના પૈસા ખર્ચી આનંદ મેળ- પત હતા, પરંતુ અમે તા દેઢ રિએ ખર્ચી એક સ્થળેથીજ સર્વે માનદ લૂટી લીધે. અમે આ સ્થળે માનીટર અને મેરીમેકનુ જલ- યુદ્ધ જોયું. આ જલયુદ્ધનું વર્ણન આ પ્રમાણે છે:-- ૧૮૬૦ માં જ્યારે યુનાઇટેડ સ્ટેટસના ઉત્તર અને દક્ષિણભાગની વચ્ચે દુખસીઓની ગુલામગીરીના સંબંધમાં દારુણુ યુદ્ધ શરૂ થયું ત્યારે ઉત્તર ભાગના લોકેએ દક્ષિણ ભાગના લોકેાને યૂરોપથી કોઇ પણ પ્રકારની સાહાચ્ય મળતી અટકાવવાને માટે તેમને જળમાર્ગ બંધ કરી દીધો. તે યુદ્ધમાં દક્ષિણ ભાગનાં સંસ્થાનાની સરકારે મેરીમેક નામનુ એક લોઢાનુ લડાયક વહાણુ બનાવ્યું હતું. તે વહાણે એકજ દિવસના યુદ્ધમાં પ્રતિપક્ષીઓનાં સારાં સારાં એ વહાણે નષ્ટ કરી દીધાં અને