પૃષ્ઠ:Americano Pravas.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ નિદ્રા આવી નહિ. મનુષ્યસમાજના સ્વાર્થનુ ભયંકર ચિત્ર મને કષ્ટ આપતું રહ્યું. મનુષ્ય અન્યની પીડા ત્યારેજ જાણે છે કે જ્યારે ખુદ તેની ઉપર વીતે છે. આજની મેઈન્સારીના દૃશ્યે મારી ઉપર ઘણી અસર કરી. કલાકોના કલાકા સુધી હું સમાજના અન્યાયપર વિચાર કરતે રહ્યા. અંતે મે નિદ્રાદેવીના ભવનમાં પ્રવેશ કર્યો. અમેરિકામાં વિદ્યાર્થજીવન વી દુનિયાના વિદ્યાર્થીએ પોતાનાં વિશ્વવિદ્યાલયોમાં કેવી રીતે રહે છે અને કેવી રીતે વિધાભ્યાસ કરે છે તે જાણવાને આપણા દેશની સ્કૂલ તથા કાલેજોના વિદ્યા- એ અતિ ઉત્સુક હશે; એટલા માટે આ લેખ હું ત્રણા પ્રેમથી ભારતીય છાત્રાને અર્પણ કરૂં છું. અમેરિકન વિદ્યાર્થીએ સ્વભાવથીજ હાસ્ય, શ, મરી પસંદ કરે છે; એ એ લેાકાતા જાતીય ગુણ છે. તેમના જીવનને તેમનીજ આંખેાથી જેનાર પુરૂષ તેમની આદત અને કામેાને સારી રીતે જાણી શકે છે. સભવ છે કે અમેરિકાના વિદ્યાર્થી- એની કેટલીક રીતિ અમારા પાર્કાને પસંદ આવશે નહિ; અને તેઓએ તેમને અવશ્ય પસંદ કરવીજ જોઇએ એવી અમારી પણુ પૃચ્છા નથી. અમે લેખક છીએ; આકાશ પાતાલમાં કિલ્લા બાંધવા, મનુષ્યને દેવ બનાવવા, એ લેખકનુ કાર્ય નથી; પરંતુ સત્ય હકિકત રજી કરવી એ લેખકનું કાર્ય છે. અમે જે માત્ર ચૂંટી ચૂંટીને ખાસ ઘટનાઓનું વર્ણન કરીએ અને પ્રશંસાની નદી વહેવરાવીએ તે