પૃષ્ઠ:Americano Pravas.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦
અમેરિકાનો પ્રવાસ

૨૪૦ અમેરિકાના પ્રવાસ ઉચ્ચ અભિલાષા ધારણ કરવામાં કોઇ પણ જાતિની પાછળ નથી. પચાસ વર્ષો પૂર્વે અમેરિકાના વ્યાપાર સાધારણ હતા, પરંતુ આજે પૃથ્વીના કાઇ પણુ ભાગ એવા નથી કે જ્યાં અમેરિકાની વસ્તુ વેચાતી ન હાય. અમેરિકાના મેટા મેટા શ્રીમા માત્ર પોતાની હિમ્મતથીજ દ્રવ્ય કમાય છે. કારનેગી નિર્ધન માતાપિતાના પુત્ર હતે. મહેનત મજુરી કરી ધીમે ધીમે સંતાય અને ધૈર્યપૂર્વક તેણે પોતાની મહત્વા કાંક્ષા પૂર્ણ કરી. તેનું જીવન સ્વાવલંબનનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. ઈશ્વરે મનુષ્યાન ભિન્ન ભિન્ન પ્રકારની શક્તિ આપી છે. તેના વિકાસ મનુષ્ય સ્વતંત્ર, સ્વછંદી અને સ્વાવલંબી બતે છે ત્યારેજ થઇ શકે છે. બીજાએની ઉપર નિર્ભર રહેનારા માણસે પેાતાના સદ્ગુણાના ઉપયોગ કરી શકતા નથી, કેમકે તેમને તેમ કરવાને અત્ર- સરજ પ્રાપ્ત થતા નથી. તેમનામાં ગુપ્ત રહેલી શક્તિએ નિયેગી થઇ જાય છે. પોતાના પ્રત્યેક કામમાં તેએ બીજાએની મદદ લે છે. આ આદત તેમને અત્યંત હાનિકારક થઇ પડે છે. જો તેઓ સ્વાવ- લખી ખની સ્વતંત્રતાપૂર્વક જીવન ગાળે તે તેમનું જીવન સાર્થક થઈ જાય. અમેરિકામાં આજે જે પુષ્કળ શેવા થાય છે તેનું કારણ એજ છે કે ત્યાંના વિદ્યાર્થીએ પેતાનાં કામ સ્વતંત્ર રીતે કરે છે. પ્રકૃતિએ જે ગુણા તેમને આપ્યા છે તેમના સ્વતંત્રપણે વિકાસ થવાથી અમેરિકા નિત્ય નવીન કલેા ઉપજાવે છે. અમેરિકને પોતાના દેશ અને પેાતાની જાતિના હિતને માટે નવાં નવાં યંત્ર બનાવે છે. જેથી તે દેશના લાકા ધનધાન્યસમ્પન્ન બની ગયા છે. આ પરથી આપને સમજાશે કે સ્વાવલંબનને ચેાથે ગુણુ મનુષ્યની અંદર રહેલા પ્રાકૃતિક ગુણેને વિકાસ થવા એ છે. અમારા પાડકાને અમેરિકાની ઉન્નતિનું કારણ જણાવવાને માટે અમે ઉપર થે।ડાક ગુણાનું વર્ણન કર્યું છે. અમેરિકાના લોકો મજુરીની