પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


થિયૉસૉફી વાંચે છે ૬૫; °મોતીલાલ
દરજી વિશે ૩૫૬; °મોરિશિયસની
મુલાકાત ૨૦૮; °મોહનલાલ પંડ્યાને
ડુંગળીના ખેતરનો પાક ઉતારવાની
સલાહ આપે છે ૪૧૨; °યંગ
ઈન્ડિયાને અમદાવાદ લઈ જાય છે
૪૪૪; °યુદ્ધપરિષદ અંગે વાઇસરૉયને
પત્ર લખે છે ૪૧૮; °યુદ્ધપરિષદ અંગે
વાઇસરૉયને લખેલો પત્ર ૪૨૦-
૪૨૨; °યુદ્ધપરિષદમાં ભાગ લે છે
ને ત્યાં હિંદીમાં બોલે છે ૪૧૭;
°રક્તપિત્તિયાની સેવા કરે છે ૧૮૯;
°રાજકોટમાં ૯૦; રાજકોટમાં
નિશાળે બેઠા ૩; °રાજકોટમાં મરકી
સમયે આરોગ્ય સમિતિમાં સેવા કરે
છે ૧૫૯-૧૬૦; °રાજાઓનાં
આભૂષણો વિશે ૨૧૬;
રાજેન્દ્રબાબુને ત્યાં ૩૮૨; રાનડે
ફીરોજશાહ, બદરુદ્દીન તૈયબજી અને
વાચ્છાને મળે છે. ૧૬૩-૧૬૪;
°રામદાસનો ભાંગેલો હાથ માટીના
ઉપચારથી સારો કરે છે ૨૮૯;
°રામનામનો જપ રંભાબાઈ પાસેથી
શીખે છે ૨૯; °રામરક્ષા મોઢે કરે
છે ર૯; °રાયચંદભાઈના પ્રભાવથી
બ્રહ્મચર્ય તરફ ધ્યાન જાય છે ૧૯૨;
°રાયચંદભાઈની મુલાકાત અને
તેમની ભારે અસર ૮૨-૮૩;
°રેંટિયાની શોધ ૪૫૭; °રૉલેટ
ઍક્ટના વિરોધમાં દેશને હડતાળ
અને ઉપવાસની હાકલ કરે છે ૪૩૧;
રૉલેટ એક્ટ સામેના સત્યાગ્રહને
પહાડ જેવી ભૂલ ગણી મુલતવી રાખે


૪૪૦ °રૉલેટ બિલ સામે લડવા
મિત્રોની સભા બોલાવે છે ૪૨૯;
°રોમન લૉ અને કૉમન લૉ વાંચે છે
ડુંગળીના ખેતરનો પાક ઉતારવાની
૭૭; °લક્ષ્મણઝૂલા જોવા જાય છે
૩૭૧; લંડન મૅટ્રિક્યુલેશનની
પરીક્ષામાં બીજી વખતે પાસ થાય
છે ૫૨; °લાત મારનાર સિપાઈ પર
કેસ કરવાની મિ. કોટ્સની સલાહ
અવગણે છે ૧૨૩; °લાધા મહારાજના
રામાયણના પારાયણની ઊંડી છાપ
૨૯; લીલું ચોપાનિયું લખે છે ૧૫૮;
°લેડી રૉબર્સની ગફલતથી દૂધની
અવેજીમાં દૂધનો જ પદાર્થ લે છે
૩૩૯; °લેલીસાહેબની મદદ
માગવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે
૩૫; °લૉર્ડ વિલિંગ્ડનને મળે છે ૩૫૩;
°લોકોને સવિનયભંગની સમજ
આપવા સ્વયંસેવકોનું દળ ઊભું કરે
છે ૪૪૨; °વકીલાત કરવા મુંબઈ
જાય છે ર૩૧; °વકીલાતની સનદ
મળતાં પાઘડી ઉતારે છે ૧૩૯;
°વકીલાતમાં પણ અસત્યને ઉત્તેજન
નથી આપતા ૩૪૨; °વકીલાતમાં
સાક્ષીઓને ભણાવતા નથી ૩૪૩;
°વકીલાત શીખે છે. ૧૨૪;
°વણનોતર્યો પરોણો ૧૦૨;
°વ્યાયામ વિશે ૨૧૯; વ્રતના મહત્ત્વ
વિશે ૧૯૪-૧૯૫; °વાચકની વિદાય
રેંટિયાની શોધ ૪૫૭; રૉલેટ
લે છે ૪૭૦; વિદ્યાર્થીના દોષ માટે
ઉપવાસ અને એકટાણાં કરે છે ૩૨૪;
°વિદ્યાર્થીને આંકણી મારે છે ૩૨૧;
°વિભૂતિઓ અને વિભૂતિપૂજા વાંચે
છે ૬૬; °વિલાયત જતાં સ્ટીમરના