________________
પુસ્તકોનું લીસ્ટ, ૧૦ બાલ વિલાસ (આવૃત્તિ સાતમી) સરકારી કેળવણું ખાતા તરફથી ઇનામ તથા લાયબ્રેરી માટે મંજુર થયું છે-હાઈસ્કૂલમાં ચાલવા લાગ્યું છે તથા ધર્મઠન કેળવણીના વર્તમાન દીનેમાં બાલકાના તથા યુવકોના હાથમાં હશે હશે વંચાવા લાગ્યું છે. રૂ. ૫ ૧૧ ગુલાબસિંહ-(આવૃત્તિ ત્રીજી) આ વાર્તા સર્વ પાસા રસ, જ્ઞાન તથા મન પૂર્વક વંચાય છે. રૂ. ૨-૦-૦ *૧૨ શ્રીવૃત પ્રભાકર–મહાત્મા નીલદાસજીના મૂલ હીંદુસ્થાનીનું ભાષાન્તર રૂ. ૩) ૪૧૩ હનુમાનાષ્ટક -છેલ્લી પ્રસાદી છે. ૩-૦-૦ *૧૪ પૂર્વ દર્શન–૧૫ પ્રેમજીવન-૧૬ સંક્ષિપ્ત સુવાકય-૧૭ અભેદોમ. ૪૧૮ ગુજરાતના બ્રાહ્મણે, ૧૯-શીક્ષાશક-૨૦ અવલોકન (નિબંધ) આ પુસ્તકે હાલમાં મળી શકતાં નથી. કર૧ શ્રીમદ્ ભગવદ્ગીતા–ઘણી માગણી હોવાથી બહાર પડી છે (બીજી આવૃત્તિ) રૂ. ૪-૦-૦ ૪૨૨ ચતુઃસૂત્રી (ઘેડા સમયમાં બહાર પડશે ) રૂ. ૨-૦-૦ ૪૨૩ ન્યાય (પરામર્શ ખંડ)-ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીમાં મળશે. ૧ર) અના. ૨૪ શિક્ષણ અને સ્વ-શિક્ષણ-એક ખૂણે પડી રહેલો ગ્રંથ પ્રથમ વાર પ્રસિદ્ધિમાં આવે છે. રૂ. ૦-૧૨-૦ xરપ સુદર્શન ગદ્યાવલિ-પ્રિયંવદા તથા સુદર્શન વધે તેર સુધીના માસી કપમાં પ્રસિદ્ધ થયેલા હજુ ગ્રંથરૂપે અપ્રસિદ્ધ કરેલા સર્વ ઉત્તમ લેખેનો એકત્ર સંગ્રહ છાયા ચિત્રજીવનકલા વિવેચન સહીત રૂ. ૫-૮-૦ ૨૬ પરમાર્ગ દર્શન (બીજી આવૃત્તિ) રૂ. ૦-૮- ૦ આ ઉપરાંત તેમનાં અન્ય પુસ્તકચેતનશાસ્ત્ર, વિવાર તાંડવ, દ્વાશ્રય, ભોજપ્રબંધ, ચતુવીશતી પ્રબંધ, સમાધિશતક, અનુભવ પ્રદીપિકા, બુદ્ધિસાગર, તર્કપરીભાષા શ્રુતીસાર સમુહરણ, પાટણ ભંડારની કેરીસ્ત, ગબીન્દુ વસ્તુપાલ ચરીત-વિગેરે વિગેરે-શ્રીમન્મહારાજ સાયાજીરાવ કેળવણી ખાતામાં તપાસ કરતાં ત્યાંથી મળી રહેશે. માધવલાલ ન. દ્વિવેદીકૃત કેટલાક ગ્રંથ ૧ રાજયોગ-(મ. ન. દિવેદીનો ગ્રંથ ગુજરાતીમાં ) રૂ. ૧-૮---૦ ૨ યજ્ઞવક સંહિતા રૂ. ૦-૧૨ – ૪૩ આપણુ પુરાણું , ૨. ૦–૨–૦ ૪૪ શીગાલવાદ સૂત ૩. ૦૨-૨-- * આ સર્વે પ્રો-સુદર્શન ઓફીસ-નડિઆદધી મળશે. – આ નીશાવાળી પડી હા પાલીકામાં નથી.