પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૭૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૬૩૨ ) ભજનસાસિંધુ.


ખાધું નહીં એણે ખરચ્યું નહીં, અને દાન માન નવ દીધુંરે;
હરિગુરુ સંતની સેવા ન કીધી, રામ નામ ન લીધુંરે...
પ્રથમ પ્રભુજી સાથે ૪.

તળાવ ફાટ્યા પછી પાળ બંધાવો, ઈ કઈ પેરે નીર ઠેરાશે રે;
કહે પ્રીતમ પ્રીતે હરિ ભજન વિના, અવસર એળે જાશે રે...
પ્રથમ પ્રભુજી સાથે ૫.



પ્રેમદાસ. પદ ૧ પ્રભાતિયું. માચાતળું મરગલું સતી સમજ્યાં નહીં, જગમગે આંખડું ખેત ભારી. ટ્રેક મૃગે માયા ધરી કનક કાયા કૅરી, સતી સીતાતણું મન માથું; પેહેરશું કચવા જાશું અવધે’ પુરી, કૈાશલ્યા માતને પાય પડયું-~~ માયાતણું. ૧. મૃગને મારવા રામ તત્પર થયા, મારિયુ’ માણુને દૂર નાઠું ક પડતાં પાકારિચ લમન આવજો, વનવષે એકલે એમ ભાખ્યુ— માયાતણું. ૨.

ઉડિયા લછમન ખાણુ કમરકસી, ગયા સીતાતણી આણુ બાંધી; હાથમાં પાવડી જોગીને વેષે થઇ, રાવણે આવીને ભીખ માગી માયાતણું. ૩. જાણી જોગેશ્વર જનકસુતા ઉઠિયાં, કનકના થાળમાં દાન દેવા ; હરણ કરી રાવણા કપટી નાશી ગયે, કહે પ્રેમદાસ અને રામ ટા— માયાતશું. ૪.