પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૮૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

aads


પદ ૧૪ રાગ કાફી.

નાથ તુમ જાનત હો સબ ઘટકી, મીરાં ભક્તિ કરે પરગટકી. — ટેક

રામમંદિર મેં મીરાંબાઈ નાચે, તાલ વગાડે ચપટી,
પાંવ મેં ઘૂઘરા રૂમઝૂમ બાજે, લાજ શરમ સબ પટકી.— નાથ તુમ. ૧.

નાહીઘોઈને મીરાં માળા ફેરે, સેવા કરે રઘુવરકી,
શાલિગ્રામ કો ચંદન ચડાવૈ, ભાલ તિલક બીચ ટપકી.— નાથ તુમ. ૨.

વિષ કા પ્યાલા રાણાજીને ભેજા સાધુ સંગત મીરાં અટકી,
કર ચરણામૃત પી ગઈ મીરાં, જૈસે રામરસ કી કટકી.— નાથ તુમ. ૩.

કે સુરતી દોર લગી એક ધારા, જૈસે ઘડા પર મટકી,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, સૂરતી લગી જૈસી નટકી— નાથ તુમ. ૪.