પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૮૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અદ્સ

અબ તો મેરા રામનામ દૂસરા ન કોઈ,

માત છાંડ પિતા છાંડ, છાંડી સગાં સોઈ,
સાધુ સંગ બેઠ બેઠ, લોકલાજ ખોઈ. અબતો ૧.

સંત દેખ આઈ, જગત દેખ રોઈ,
પ્રેમ આંસુ ડાર ડાર, અમરવેલ બોઈ. અબતો ૨.

મારગમેં તારણ મિલે, સંત રામ દોઇ,
સંત મેરે શીશ ઉપર, રામ હ્રદય હોઇ. અબતો ૩.

અંતમેંસેં તંત કાહાડ્યો, પીછે રહી સોઈઇ
રાણે ભેજ્યા વિષકા, પ્યાલા, પીકેં મગ્ન હોઇ. અબતો ૪.

અબતો બાત ફેલ ગઈ, જાને સબ કૂ,
દાસી મીરાં લાલ ગિરિધર, હોણ હાર હોઇ. અબતો ૫.




પદ ૪૭.

કરના ફકીરી તબ ક્યા દિલગીરી, સદા મગનમેં રહેના જી ટેક.
કોઈ દિન ગાડી ને કોઈ દિન બંગલા, કોઈ દિન જંગલ બસના જી— કરના. ૧.