પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૯૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મૂળજી. ગુરુજી ખાનાં પ્રશ્નની લાજ, રાખે તે! રહેશેરે, એવા ભક્ત વત્સલ ભગવાન, વંદીને વેઢ કેછેરે.-- ગુરુજી પ્રગટ કરૂં પાકાર, સમય સાંભળસેરે; તારી ભક્તિમાં પાડે ભંગ, ટાને તમે દળજોરે દોહેલાં દુરિજન દેછે દુ:ખ, પ્રભુજી તેને પાડોરે; તમે નાધારાના આધાર, શ્રુડતાની માં અમે કાલાં ધેલાં કિરતાર, તેાય છીએ તમારાંરે; તમૈં આદ અંત મધ્ય એક, હરિ છે. અમારારે— સ્વામી મુરાર કહે મહારાજ, પૂરવની પ્રીતેરે તમે રહેજો મારા હૃદયામાંય, અખંડ અદ્વૈતેરે- ઝાલેરે—

પદ ૧૧ રાગ પરજ,

લાવો લાવો કાગળિયો દોત, કે લખિયે હરિનેરે,
એવો શિયો છે અમારો વાંક, કે નાવ્યા ફરીનેરે. ૧.
વાલે દૂધ સાકર ઘોળી પાઇ, ઉછેર્યાં અમનેરે;
હવે વિખડાં ઘોળીને શું પાઓ, ઘટે નહીં તમનેરે. ૨.
વ્હાલે આછી પછેડી ઓઢાડી, રમાડ્યાં અમનેરે;
હવે તાણી તુંણી શું લ્યો છો, ઘટે નહીં તમનેરે. ૩.
વ્હાલા અઘોર વનમાં આજ, મેલી ચાલ્યા અમનેરે;
એવો કુવામાં છેતરી વાઢ્યો વરત, ઘટે નહી તમનેરે. ૪.
મળ્યા ખીમ રવિને ભાણ કે, ત્રિકમ તાર્યાંરે;
મુરારની પકડી બાંહ્ય, ભવસાગર ઉતાર્યાંરે. ૫.

મૂળજી. ઘેાળ ૧. ( 9 ) મારા, ૧. મારા. ૨. મારા. ૩. માશ, ૪. સારા, ૫. આજ અનેાપમ દહાડા આવ્યા, વિવાના વિચારોને ; તેડુ દિવસ તા મુજને ભાગ્યેા, ઘણા રૂડા સાર જોને. 100 ૧. .. ૩. ૪. ૫. G