લખાણ પર જાઓ

પૃષ્ઠ:Bhajanika by Khabardar.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
ભજનિકા
 

૧૦૦ મેઘી છે દેહની દેવડી, ને તેમાં લાખા જગતની છે ખાણ ૨: સ્વમમાં શાને સૂતાં ૨? દ્વારે પડ્યાં રહે। શું ઘેનમાં, એના પરખ્યા છે દેવ સમ પ્રાણુ ૨! સ્વસમાં શાને સૂતાં ૨૪ ધાયાં નહી દ્વાર ને એટલા, ને નથી ધાયા એ દેવના મેલ રેડ સ્વસમાં શાને સૂતાં ૨? ધૂળે દટાશે દેવ-દેવડી, તૂટી પડશે એ સ્વમના મહેલ ૨: સ્વમમાં શાને સૂતાં રે! આવે પ્રભાતની પાલખી ને ત્યાંથી ઊતરે રૂડા રિવરાજ રે સ્વમમાં શાને સૂતાં ? પળમાં મહેમાન એવા આવશે તેને દેશે! ટ્રંમ આદર આજ રે? સ્વસમાં શાને સૂતાં ? વાળી સમાર્યા નથી આંગણાં, ને નથી તેરણ કંઇ ખાંધ્યાં ખાર ૨; સ્વમમાં શાને સૂતાં ૨ ખૂણે પડેલ દેવ સૂંફતા, ભજનિકા કેમ ઊઠી કરશેા સત્કાર ૨ સ્વસમાં શાને સૂતાં રે!