પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શકાય નહીં.' આમ કહીને પહેલી કડવીને ખુબ ધમકી આપી તેથી તેણીએ માની દીધું અને કહ્યું કે, ' મેં એ રૂપીઆ ઉડાવી દીધા છે.' કડવીને શારી શીખામણ આપી, તેણીના પતી ના કહેવા મુજબ વરતવાનો બોધ આપી જવા દીધી. બીરબલનો આ ચમત્કારીક ઈનસાફ જોઈ તમામ દરબાર છક બની ગઈ.

-૦-