પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૮૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬૮
અખો

૮૬૮
 

ક્યારામ. પીડાની ભરેલી પ્રીત તેયે કરે પંડિત, દુઃખ પામે તેય સ્કાયના ઘી; એ કહ્યા સમજ્યામાં ન આવે એ વસ્તુ તો, જાણે જેતે હાય વીતતી ટી; ધ્યાના પ્રીતમ વિના પ્રીત તે જ પીડા, ધર્મ લાજ ખાયને મરે ખુ, એક.

ગરમી ૩ જી.


ગરબી 3 જી થી

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજથકી શ્યામરંગ. —ટેક.
જેમાં કાળાસ તે સહુ એક સરખું, સરવમાં કપટ હશે આહ્‌વું ? મારે.
કસ્તુરીની બિંદી તો કરું નહીં, કાજળ ન આંખમાં અંજાવું. મારે.
કોકીલાનો શબ્દ સુણું નહીં, કાગવાણી શકુનમાં ન લાવું. મારે.
નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું. મારે.
મરકત મણી ને મેઘ દૃષ્ટે ન જોવાં, જાંબુ વંત્યાક ન ખાવું. મારે.
દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે પલક ના નિભાવું. મારે.


ગરમી ૫ મી. છે; લાડલી લાવું. ટેક વાંક આંખ ભરેા મા અલબેલડારે, લાડલી લાવું, એક મુહુરત વ્હેલી મહારાજ, શીદ સંતાપ કરે તમા કદી હેય તૈયે, લાડલી લાવું, નહિ તે નામ ધરું ન લતાય, શીદ સંતાય કરે છે; લાવી લાવું. લાય લાચન શીદને કરેછે, લાડલી લવું, ઉડાનિસાસા મૂકો. મા નાથ, શીદ સંતાપ કરી છે; લાડલી લખું. એક વાતડીમાં વિઠ્ઠલ કરીને, લાડલી લાવું, સૌપું હાથ તમારે હેને હાચ, શીદ સંતાપ કરે છે; લાડલી લાવું.