પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૫૬
સામળ ભટ્ટ.

૩૫ સામળ ભટ્ટ ચાપાઇ. શિવજી કહે વચન મુજ જાય, ત્રણ લોક તે પ્રલે થાય; પાપી નહીં કહેવા તમા, એ વરદાન આપીશું અમે. તમચ્છુ ખેદ કાઇ નહિં કરે, હેત પ્રીતશુ અંગે ધરે; જડરૂપ થઈ પૃથ્વી પડા, આભૂષણમાં જઈને ડો. કરા ઘરેણું આપે વાસ, સદાકાળ રહેા પ્રમદા પાસ; શામા નિરખતાં સમશે રોક, લપટ તમને હે નહી લેાક. સહુ ભામનીના જે ભરથાર, દેશે ભાન તે અપરમપાર; અહેનિશા રહા રામા સંગ, અતી ઉધાડાં નિરા અ’ગ, જેને જેની ઇચ્છા ધણી, તે એસે તેના થઇ ધણી; એહ વચન આપ્યુ. મુજ આપ, તેથી લેપે નહીં' તમ પાપ. એવું કહીને શિવજી ગયા, અતિ ઉમેદૅ આભૂષણુ થયા; જેને મુખ જોઇ મેહજ થયા, વેસર થઇ મુખ ઉપર રહ્યો. જેને ઉર વાહાટ્ટુ અપાર, તેહ થયે! માતીના હાર; અહરનિશા ઉર ઉપર રહે, લંપટ તેને કઈ નવ કહે, જેને કૂતા વાઘલા પા, કાંકણ રૂપ થયે નિરવાણુ; જેને શુ' પ્રીતન ધણી, તે કથ ખીન એ શ્રેણી, જેને ચરણુ સંગાથે પ્રેમ, તેણે વાસ કચ્યા જઈ હેમ; વાર વીંછીયા કરે રંગ, એઠા નખે આધુ’ અગ. આભૂષણમાં કીધા વાસ, કરૈ મનથી અદ્ર વિલાસ; આદૅ પશુ આભૂષણુ ઘણુાં, આપ્યાં સ્થાનક રહેવા તાં. પ્રથમ આભૂષણુ આરે માસ, વરદાન થકી પામ્યા એ વાસ; પથી કહે સાંભળ સુંદરી, વનિતા વાત કહી વિસ્તરી. એ પૂછી તે વાત એકાંત, ભાગી તારા મનની બ્રાંત; શિય વરદાન ચૂકી એ વસ્યા, એહ વાતમાં અચરત કશાં, ઇશ્વર આણુ ન ખેલા જથા, પદ્મપુરાણ માંહેછે કથા; પુરાણુ અઢાર સાંભળરો જેહ, તેને મન તે નહીં સદેહ. તે નારી તે પગે નમી, ગુરુની વાત દેમાં ગમી; બુદ્ધિવત દીસા છે. તમા, જીત્યા તમેને હાસ્યાં અમે