પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ. ડબ્લ્યુ. ફ઼્રૉલી ઓવી, એસ્કવાયર આકટિં’ગ ચીફ પ્રેસિડ’સી માઝેટ, મુંબઈ. બ્રિટિશ રાજ્યમાં ન્યાયની પવિત્રતા કેવી દિવ્ય છે તેનુ મૂર્તિમન્ દર્શન આપે કરાવ્યું છે; અન તેથી આપનાપ્રત્યે મુંબઇની સમગ્ર પ્રજાના અતિ માટે પ્રેમ અણવ ઉભરાયા છે; તેમજ દેશી પ્રજાના વિવિધ પ્રકારના હિતચિંતક તરીકે આપનું રૂડું નામ લોકમાન્ય થઈ પડયું છે, એ સઘળાના સ્મરણાર્થ અહત કાવ્યદેહન ન ૩ જો ગ્રંથ, જે ગુર્જર પ્રજાના બહુમાન્ય છે તે આપની પરવાનગીથી માનપૂર્વક અણુ કરૂં છું. ઇચ્છારામ સ. દેસાઇ.