પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૬૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨૯
તુળસી વિવાહ.

તુળસી વિવાહ. પદ ૬૪ સું-રાગ ધેાળ, (“આજ આનંદ મારે અતિ ઘણા સુખ તે કાં ન જાયઅે ”—એ ઢાળ.) તુળસી પરણીને પ્રભુ ચાલીયા, એશી રથમાંયે શ્યામરે; કુવીને માથે ભેંસારીયાં, વામ લાગે તે સુખ ધામરે. વાજાં વાજે બહુ ભાતનાં, ગાયે ભાનની ગીતરે; ભિમક વળાવાને નિસયા, પ્રભુજી સાથે બહુ પ્રીતરે. ગદ ગદ થઇ વાણિ ઉંચરે, રૂડા ભીમક ભૂપરે; નાથ વિસરજોમાં મુજને, સુખ નિધિ સુખ રૂપ. દાસ જાણીને સંભાળજો, અવગુણુ કરો મા; અખડ રેજો મારા ઉરમાં, ટાળેા ત્રીવિધીના તારે, જાન વળાવી પાછા વળ્યા, ભીમકરાય નરદેવરે; જનમ સુલ કર લીધેલા, ભલી કીધી છે સેવરે. પ્રભુજી વેગે પધારીયા, આવ્યા નિજ તે ધામરે; ગાજતે વાજતે મંદિરમાં પ્રભુ, આવ્યા પુરણ કામરે. આવિને તારણુ ઉભા રહ્યા, પાંખ્યા માતાએ પ્રીતેરે; એક એકિ રમ્યા વરલાડિલ, જાદવરાય છતેરે. ગણપતિ પુછ પાય લાગીયા, વર કન્યાની જોડ૨ે; લાડો લાડી છેાડે દોરડા, પુરા પ્રેમાનંદના કારે ! ૫૬ ૬૫ મુ-રાગ વૈાળ, (“તારે દારડીયે દસ ગાંડું' હે! લાડી દેદરડીયા નવ છુટ”-એ ઢાળ.) દેરડા નવ છુટે હા હરિવર દેરડે નવ છુટે; તુટે એ તે ધનુષ નહિ જે તમે સીદને આફલા થાએ વસુદેવને ખેલાવે! પિતા એ તે। કન્યાના કરતું કારણુ નથી ખાવું મહૈિ ને માંખ એ તે। કન્યાના કરના સાહાગ હે;—હર. નથી નાથવા કાલી નાગ હા. હરિ. ડૅા.~~હરિ. હા;—હરિ. હા. હરિ. હા; હરિ. હૈ. હરિ. ૧ ૪ ૫ 0 L