પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
ચંદ્રહાસ આખ્યાન.

મા . ચંદ્રહાસ આખ્યાન. શુપુર નગ્ને અશ્વ આવ્યા, રાજ્ય કરે બભ્રુવાહન; જેણે મહા ખળિયા પાર્થનું, મસ્તક કર્યું છે. પછી તુરી ત્યાં થકી પરવર્યો, સામા મળ્યે તુખાર; તે તુરી તામ્રધ્વજે બાંધ્યા, અર્જુનના નિર્ધાર. રાય મયૂરધ્વજ મળ્યા આવી, કૃષ્ણને રહ્યો કરોડ; પછે વીરવાંને દેશ માવી, સુભદ્ર ઝુઝથા ક્રેડ. એક હ્રદ આવ્યા. જળતા, તે તરી ઉતર્યો નાજીન; ત્યાં આગળ રમતા હતા, એ ચદ્રહાસના તન. વડા પુત્ર પદ્માક્ષ નામે, એક મકરધ્વજ એવું નામ; તે અશ્વ અનુપમ દેખી, લેઈ ગયા પેાતાને ગામ. તાંહાં પાંડવની સૈના વિષે, હવે તે હાહાકાર; શ્રીકૃષ્ણ ાર્જુન જ્યાં હતા, ત્યાં લાવ્યા સમાચાર. વાત સાંભળી સવ્યસાચીને, ઉપન્યા અતિ ક્રાષ; અશ્વની સંભાળ લેવાને, માલ્યા મહાભેંધ. પણ પાર તે પામ્યા નહિ, કથ્થો કિરીટીને નકાર; સાંભળીને સવ્યસાચી, દુઃખ પામ્યા અપાર. વિચારીને વિના, અર્જુને ત્યાં શ્રીકૃષ્ણ, પાર્થ પૂછે પ્રભુજીને, કહેા અન્ય ગયાનું પ્રશ્ન. વળતી વિશ્વભર ચર્ચા, સાંભળ પાંડુકુમાર; તારા તુરીને સંભાળ તાંહાં, જો કાણુ છે ઝાલનહાર. એવું #હીને મૌન લીધુ, પ્રભુ શ્રી ગેાપાળ; એવે સમે અંતરિક્ષ માર્ગે, સ્મૃતિ હવું અનુવાળ. ગુિણુ ગાતા વીણુા વાતા, આવ્યા નારદ ભગવાન; નર નારાયણુ ઉભા થયા, સાદરે દીધુ માન.* ત્યારે દેવ ઋષી એમ એલિયા, અર્જુન દીઠા દીન; હે સાધુ શા માટે સુનમૂઢ ઉભા, તારું મૂખ થયુચ્યુમાં ખિન્ન, પછે ગદ્ગદ્ કંઠે થને, એલીયા તે પાથ; મારા અન્ય અન્યા ગયા, તેથી ઉપન્યા અનરથ. ૨૪ આવ્યા નારદ મુન્ય; નર નારાયણુ ઉભા નિખાં, પણ હદે એનાં શુન્ય.” ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૨ ૨૦ ૨૧ ૨૩ ૨૩ ૮૭