પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭
મદાલસા.

o મદાલસા વળણુ. નારને તે જીવાડશે, સુણી પુત્ર પ્રસંન થાય રે; અપ્સરા અનંત લઇને, ભેાળાને જીવન જાય રે. કડવું ૩૦ મું-રાગ વસતની દેશી સજની, શિવને રિઝાવવા, નૃત્ય આદે સગીત નાદ કૈલાસ શિખરે આવ્યા ત્રણ જણ, સાથે સરા અનંત; ભાળાને ભુવને નૃત્ય માંડયું, ભૂલ્યા કામ વસંત. ૧૭ ૨૫૭ શિવ. ટેક. શિ. ૧ તાલ મૃગ ઉપંગ ને વેણા, મેાલે ઝમઝમ પાગે ધુધર; અરજ કરે ભેાળાની આગળ, પુતૅ પૂરે પુત્ર સુસ્વર. શિવ. ૨ તાલ શૂર ચુકે નહી તે, નાચે કટિને મરડી; ફેર જુદડી ફરે પ્રેમદા, નૃત્ય સર્ અન્યાઅન્યના ભૂજ મરડી. શિવ, ૩ નાગે માંડયું, થૈ રહ્યો થૈ કાર; શૃગાર સજ્યા સહુ કામિની, કંઠે કમળના હાર. શિવ. ૪ હાવભાવ એને શંકર, મંદિરમાંથી ડાલ્યા; બહાર નીકળી નાચવા લાગ્યા, થૈ થૈ મુખે માલ્યા. શિંગી તુરીના સ્વર અતિશે, વિખેરી ત્યાં જટાય; નાગ અખીલ ગુલાલ ઉડાડે, શંકરને ભસ્મ સુહાય. શિવ. ૬ કદ હાર સર્પના સળકે, વાગેડમ તે ડાક; શિવ. ૫ આવે રે મયાવર કહે છે, પ્રેમે મારે હા, શિવ. ૭ નીલકંઠજી નાચે ઝમઝમ, સર્વે સાધ્યું સંગીત; શિવ. હું નાર: નાગનુ નૃત્ય સુંદર દેખી, હરખ્યું શંકરનું ચિત્ત. શિવ. ૮ માગેા નાગ જે જોઇએ તે, હું હવે તુષ્ટમાન; અરે શિવ મદાલસા જીવે, એ માગુ વરદાન. શત્રુજિતના ઋતુધ્વજ કુંવર, તેની માછ મૃત્યુ સજીવન થાયે નારી, છે પ્રીતિવડે સંસાર. તમે પરને અર્થે આ યશ કીધા, હુ હરખ્યા કહે હર; એ માઇ મદાલસા જીવશે, એવા આપું એક વર. જમુના તીરે જાઓ તમે, કહુ એક અનુપાન; શ્રાવ કરએ પિતૃકે, ૐ ખાપને ત્રિપિણ્ડ દાન. શિવ. ૧૨ શિવ. ૧૦ શિવ. ૧૧