પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭૮
ભાલણ.

ભાલણ. શ્રમ ! મુજ ફેક ચારો, દિવસ પ્રત્યે જે કરું; આણી વાટે ઉતરી તે, મન આવે તે હ. રાવ કરી જઇ કંસ ભાગળ, શું કરશે તે મનેં સહી કરીને જાણજોજે, જાવા નહિ દઉં તુંને. સતાધેસુ તમે થૈડું, આપી જાઓ રીયસું, ભાલણ પ્રભુ રઘુનાથજી, કહે કાર્ય મહાર પ્રીંતસુ. ૫૪ ૩૩ મું. ખીજી સખી હું લાગે, આપેને ચરણે લાગે; બાઈ માલ પ્રભુના થાપા, થૈડુંધણું કાંઇ આપે. ઢાળ. થાસ રસ કરી આપે।, નંદકુંવરલાર્કાડા કેટલું એક કહાન પીશે, ભરી મહિલ્યેા વાડિકે. માતા રીસ નહિ કરે અમા, શાખ ઇને ચાપશુ; એમ કરતાં કાપશે તે, અમે અમથું આપશું. ક્રૂડ કરે છે. કૃષ્ણજી તા. વચન અને પાળીએ; શ્યામ સુંદીર પ્રાણુ માંગે, ઢાઢું ખેલ ન વાળીએ. રાધા કહે હુ તે નહિ જે, હઠ ચઢે આપુ રતી; સેડ ભલાઈ થી કરે છે, પ્યારી થાવા સતી. મારા આપને ઘેર ધણા જાચક, આવી પય પીએ સદા; કરગરીને કૃષ્ણ માગે તે, હું પણ આપુ મુદ્દા. ખીરું તે તેા અને માપે, મારે ખીક છે કશી; વિનય કરીને પ્રાર્થે તા, દૂધ દહીં પાઊઁ હસી. પ્રીતે કાટિક કામ થાયે, મન જો માને ખરું; ચિત્ત અનુસરું. ભાલણ પ્રભુ રઘુનાથનું, એક ૫૬ ૩૪ મું. ભેદ સખી કહે ભાંગા, યાચક થઈ રિ માંગે; " તેા એ આપશે નારી, હઠે ભરી ભરાણી ભારી. ઢાળ હઠ ભરાણી ભામિનિ એ, આંટી આવી નવ રળે; ખીજાની ને અહની હા, વાત સરખીયમ મળે. } . ’ દ ૪