પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નર્મલ રા. રા. ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક સાહેબ ગુર્જર પ્રશ્નના એક અગ્રેસર તરીકે, આપ તનમનધન બથી, તેના અભ્યુદય માટે મથન કરી છે; ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે, અને ગુર્જર પ્રાચીન કવિએના કાગ્યા વિશેષ પ્રસિદ્ધિમાં આવે તે માટે પુરતી કાળજી ધરાવે છે; અને મારા પ્રત્યે આજ ણા લાંબે સમય થયાં પ્રીતિ રાખે છે; એ સર્વના સ્મરણાર્થ, ગુર્જર સાહિત્યને આ ગ્રંથ આપને માનપૂર્વક અર્પણ કરૂં છું. તે સ્વીકારશે. ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ, મુંબઇ, નૃસિંહ જયંતિ, સંવત ૧૯૪૬.