પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
પ્રેમાનંદ ભટ.

પ્રેમાનંદ ભટ કડવું ૪ થુ“રાગ મારૂની દેશી આવી મદૅભત્ત સહ નાર,જ્યાંહાં વનમાળી છે; છે ઝગડો કીધાને વિચાર, ગેપે ખાળી છે. સંભળાય પરસ્પર વાત, એટલે ઉભી છે; જેનાં ફાડયાં મહીનાં માટ, ગાવાળે દૂબી છે. છે ક્રોધે રાતી આંખ, મનમાં મળવુ છે; મનમાંડુ છે. અભિલાખ, જીતીને વળવું છે. જેણે ફાડયાં મહીનાં માટે, તેના કર સાહ્યા છે; તેન છેડવવાને ગા, બીજા સા ધાયા છે. જેને થયું છે નન, તે વઢવા ચાલી છે; ભાગી ઢાળ નાખી છે છારા,ગાળી કર ઝાલી છે. રાધાએ મોકલીનાર, નામ તેનું રાઈ છે; Û રૂપે સુંદર બાળ, ઘણુ એક ડાઢી છે. આવી અલબેલી તત્કાળ, જ્યનાં વનમાળી છે; છે ચૈાવનતુ અભિમાન, શેાભા સત્યાળી છે. ખેડા જ્યાં ગાકુળનાથ, કદમની છાયા છે; કર્ષ કાટ લાવણ્ય, પ્રભુજીની આવી રાઈએ કસ્યા પ્રણામ, વિનતી ભારી છે; ગાકુળની આ સહુ નાર, દાસી તમારી છે. માંામાંહે લેવુ શુ દાણુ, એ લઘુતાઇ છે; જારોનદરાયની કાયા છે. લાજ, જે પ્રભુતા છે. વાંકુ છે. ભાળી ગાકુળની સહુ નાર, જે વાયક સાંખ્યું છે; જાણુÌ સાસુર દાળ, નંદુને બીછ નારી કને લા દાણુ, તેમાં સી બાધા છે; આજ નથી લીધાને લાગ, ટાળામાં રહ્યા છે. વારે ગોવાળિયાને નાથ, ઘણું સતાપે છે; પ્રેમાનંદ પ્રભુ શ્રીકૃષ્ણ, ઉત્તર આપે છે. કડવું ૫ સુ-રાગ કાલેરેશ અરે રાઈતુ ડાહી થઇ આવી, પ્રાંતમાં ભય દેખાડે, કહે તાહારી રાધા રાણીને,જે દાણુ અમારૂ પહેાંયાડૅરે, અરે રા ગોકુળ વૃંદાવન છે હા, તેમાં કસતણુ શું ચાલે; જો રાધિકાના પિતા આવે તા, દાણુ અમારૂ આલેરે, અરે રાઈ, ડહાપણ માણી ખેલે છેવાણી,તુ રીત અમારી ભાગેરે; દાણુ દુધીનું આપતાં ગાપી, એવડુ દુઃખ શું લાગેરે, અરે રાઈ