પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૯૮
સામળ ભટ.

સામળ હા રામ-સાબાશ કહે શ્રી રામ, અંગદ પંચાયન પૂરા; વીરાધિવીર દૃઢ ધીર, પૂર સામદ શુભ શા; અહિંનિધાન મંત્રીશ, ખાખત ખેતેરી બૂઝે; સઝે; ૩૫. સેાળકળા સંપૂર્ણ, શાઅગત સધળા ડાહપણુ તત્વ ત્રીલેાકનું, ક્રવાર શુ. કહુ કી; સફળ સૈન્યમે` નિષ્ણુ, નર જો નિર્ભય નથી. ૪૦ અ-મહારાજ રાજઅધિરાજ, તનુ તનુ સેવક તારે; વાંક ગુન્હા તકસીર, ક્ષમા કરાજી મારા; એક કરૂ છું અર્જ, રીસ ન કરાતાએલું; કિંકરના કિંકર કહેણુ, પ્રીત પટંતર ખેાલુ; ઢાને સાં(મેરથા, શૂર સામદ્ગુણુ સૃષ્ટિએ; યમ મુજને સેપ્ટ" કાસદુ, જે વાત વિખાણ વિશ્વિએ. ૧ દા. ામ પદ્મ અઢાર પ્લવગમાં, બહુ રીમેતેર ક્રાંડ; વિષ્ઠિકામ સુતવાલિવિષ્ણુ, જડે ન જી જોડ. સર્વે. અંગઃ—હુકમ ડ્રાય હુજુરી કરી, સોપી નાખું બાધા સાયર; હુકમ હાય હજુરી કરી, મહા કામ કરવા છું માર; હુકમ ડ્રાય હજીરીકેશ, જીદ્દે જોર કરૂં ત્યાં જાહેર; કાસદ કામ સોંપ્યુ મ મુજને, છેક મુને કેમ કીધો કાયર, નામ કાયર તુજને યમ કહું, સાયર શૂર સરદાર; જાહર છે! મહા જોદ્દમાં, અપર પાર અપાર, સંવેયા. –ંગદ કહે આજ્ઞા । મુજને, જોરે બુદ કરૂ' માં ઝાઝું; હાથી બાથી સાથી એના, દેખી દિલ મારામાં ઘણું; ત્ર રામના સુખ છે મારે, ભડતાં ભૂપતથી નહિ ભાજી નીચ કામ કાસદનું કરવા, લકામાં નૃતાં હું લાળું ૪૫ દુહા. રામ-કાસદ કામ એને નહિ, એ મેટમ ૫૬ મેર; લકપત શુ છત દાખવે, તેહુસવામા શેર. ૪.