પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫૦
સામળ ભટ.

________________

૪૦ સામળ ભટ વરવે શત યુગ શેષ, તેય પૂ' નવ થાયે; એક પાસે શ્રીરામ, બીજે શ્રી રાવણ રામે; રામે જાણ્યા રણજીત એ, જતુની એક રાવણુ જણ્યા; એકાણું દિવસે એક બાથી, રામ હાથે રાવણુ હણ્યા. ૨૫૧ અનમિયે મૂકયે! અહંકાર, રામ રાવણને Àઈ; નથી જનમ્યે કા સૃષ્ટ, નીશાં સર્વેની હાઈ; રાવણુને રણુજંગ, દીઠો તે અચરત અડિયે; એ માટે અવતાર, પ્રભુને લેવે પડિયે; ભગત શ્ર ભૂમિ પતિ, બળિયા હાદુર ધા; સામળ કહે શ્રી રામજી, હઠીલા હિમ્મત હણ્યા. ૩૫૨ રાવણુ પામ્યા રાજ, અવિચળ પદવી આપે; વિભીષણ પામ્યા લક, પૂર્યું તે પુણ્ય પ્રતાપે; મળ્યાં રામને સીત, વિજોગ ભાગ્યા તે તનના; દુદંભી વાગ્યાં દેવ, મનારથ પોહચ્યા મનના; સીતા લેઇ સિધારીઆ, દરશન આાધ્યા ગામનું; જય જયકાર જગમાં થયા, રાજ થયું` શ્રી રામનું, ૩૫૩ મળ્યાં ભાત ને જાત, મળ્યા ભરત ભાવિક ભા; વિતક વા ખેર, તાં તે કાં ભાઈ; હનુમાન તણી હિમ્મત, સુણીને મેટમ મેલી, વૂડયા અમૃત મેહ, રગ રૂડાની રૅલી; ત્ર ધરાવ્યું રામ, લક્ષ્મણુ ચમર ફરે યહાં; સામળ કહેશે।ભા ધણી, મેહ માગ્યા વરસે ત્યહાં. ૩૫૪ રામચરિત્ર પવિત્ર, ગાય જે નરને નારી; કાતર પરિયાં સહિત, અધિક પામે ઉદ્દારી; દૂધ પુત્ર ધરસુત્ર, પુરંદર પદવી પામે; જન્મ મરણ જંજાળ, વેદના સધળી વામે; શ્રી રામચંદ્ર કૃપા કરે, ઈશ્વર પદવી આપે અતી; સામળ કહે સેવા સહુ, રામ લખમણુ સીતા સતી. ૫૫ હેારા. માતા યુક્તા સાંભળે, કહે કવિ કરોડ; સામળ કહે મેલા સજ્જન, જે જે શ્રી રણુઠ્ઠોડ, ૩૫૬ અંગદવિષ્ઠિ સંપૂણૅ