પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૫૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦૦
કાળિદાસ.

કાળિદાસ, ઢેરે; શેષરે. ભાગરે પાતાળમાંહે પરવરે, દાનવ વધારે પુછ તાણે પતંગનું, સૂતા જગાડે વરૂ સાથે વઢવા માગે, ઉડાડે જલ અધારરે; નીરકેરા નાથ પાસે, અસૂર માગે અમરસાથે આડે તે, કરે સો ક્રોધરે; જગનમાંહે ભાગ માગે, શીખવે, પ્રમેાધરે. કરે અદાવત ઇંદ્રની સાથે, સુરશુ રાખે વેરરે; ચૌદ ભુવનમાં ગદા ગ્રહીને, ફેરવે ચારે મેરરે. કાપવાન કુબેરશુ થઇને, રત્ન ભાગે રોકરે; વાજ આણ્યુ… વિશ્વ બા, ત્રાડે હું ત્રૈલોકર દિગપાલ કેરા ગજકરા જઈ,દંત તાણી સાયરે; સૂંઢ સાહીને ફેરવે, વારી ન શકે કાયરે, કરે ક્રીડા સિંધુમાંહે, રમે લાતેાલાતરે; સાત સાગર ભેલાત્રે બેલા, ઉલટ ઉતપાતરે. ઋષી સાથે વેર રાખે, દુરમતી માહાદુષ્ટરે; વધી બ્રહ્માંડ સુધી, થયા પ્રેઢા પુરે. અચલ મોટા કરે ઉંચા, ચાલવેચાખુટરે; આકાશ ચાટે જીમશું, જેમ વૃક્ષને વળગે ઊઁટરે ભયધરે નહિ ભવિખે,અલવે વખાણે આપરે; પુણ્યનો મારગ પરહરીને, પડે આચરે પાપરે. નારદ મુની સંધ્યા કરે, એક સમે મગાતીરરે; દૈત હિરણ્યકશ્યપ બધુ, ઉભા રહ્યા છે વીરરે. નીર નાખેછે ઋષી સામું, હુશે મુખથી દરે; ત્યારે નારદ ઓલિયા, તુને મારો ગોવિંદરે પછે દાનવ કેહે ૠષીજી, કાણુ છે એ ભૂપરે; એને માર" કાં મરૂ, તે દાખવાની રૂપરે. ત્યારે નારદ એલિય, એ છે દેવને દેવરે; પીડા કરીશો અમરને,તા આવી મળે તતખેવરે. ત્રણજીવનને ભૂપ કહાવે, સરવનો સ્વામીનરે; સૂરસૂર બ્રહ્માંડમાંહે, એ જેવ! નહી અન્યરે, એહેવું સુણીને કાપીયા, દૈત થયાધાંતર; ગોવિંદજીસ વેર માંડ્યુ,આણુવા તેના અંતરે ૫૦૦ ખલવંત બહુ . લવંત બહુ બલવંત બહુ ખુલવંત બહું ટ અલવત મહુ અલવત બહુ ૧૦ ખલવત બહુ અલવંત બહુ ૧૧ અલવ'તું બહુ ખુલવંત બહુ ૧૨ બલવંત બહુ લવત હુ ૧૩ બલવંત બહુ બલવંત બહુ ૧૪ ખલવંત બહુ અલવત બહુ ૧૫ અલવત બહુ બલવંત બહુ ૧૬ અલવત બહુ બલવંત બહુ ૧૭ બલવંત બહુ ખલવત બહુ ૧૮ અલવત બહુ બલવત બહુ ૧૯ બલવંત બહુ બલવંત બહુ ૨૦ ખલવત ખહુ બલવત બહુ ૨૧ ખુલવંત ખુહુ અલત બહુ ૨૨ ખસવંત બહુ અાવત ખેંડું ૨૩