પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૬૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦૦
મુક્તાનંદ.

મુક્તાનંદ. ક્રાઇક ગાપિ મુકુંદને સંગ, ઊઁચે સ્વર અભિરામ; ગાઈ દેખાડે જીજયા, સુર સમ્ર ને ત્રણ્ય ગ્રામ. ગાન સુણી હરિ રિઝિયા, તેને વખાણિ બહુ વાર; મેાહનસંગ તે માનની, કરૈ ગાન પૂર પ્યાર. ધુ તાળે કરી તેજ ાપી, ઊંચા ઉપાડે રામ; ધન્ય ધન્ય કહે સા સુંદરી, કરે તાન માન વિભાગ. રાસ મધ્યે કાઇ કામિતિ, રમતાં તે થાકી અપાર; હાથ ધરી દિરને ખભે, લીધે મેહનના આધાર. રાસમાં ક। કૃષ્ણભૂજ, ચંદન ચર્ચિત જેવ; સુગંધ લઇ ચુંબન કરી, ધમ્યો પ્રેમે ઉપર તેહ. કમળ સરખે ભૂજ સુગંધી, કંઠ ઉર ધરી કાય; મુક્તાનંદના શ્યામ સંગે, રામાંચિત થૈ ચ્હાય. પદ્મ ૧૮ સુ-રાગ અસાવરી, (મન માન્યું સામળિયા સાથે, વશ કીધા નેણુની સાનેરે; એ ઢાળ છે. ) વિહારીરે, મેરારીરે. આ એદ્ધવજી અમ સાથ રસિયા, રાસ રમ્યા ગીરધારીરે; પૂરણુ સુખ આપ પાતળિયે, મગન કરી વ્રજનારીયે. એ કાય પિ અતિ પ્રેમ મગન થઇ,પ્રભુ પાસે કહ્યું એ રે; મેાહનવર મુને ચાવેળ તાંબુલ, મુખથકી આપો તેહરે. આ પ્રેમીજનનાં વચન સુણીને, રિઝિયા રસિક મુખ સાથ મુખ મેળવી દિધા, તે તાંબુલ નેપૂર શબ્દ કરે નવરંગી, વ્રજવનિતા અતિ નાચેરે; પ્રેમ ભગન ગાપિ ગુણુ ગાવે, સુણિ મનમૈાહન રાગેરે. આ રાસ રમણુ કર જે કાય થાકે, રિકર ઉરપર મેલીરે; તના તાપ નિવારીને ગોપી, ગાન કરે લખેલીરે. એ નિજજન જાણી લાડ લડાવે, શ્યામ સુંદર સુખકારી; મુક્તાનંદના નાથની છબીપર, સર્વંસ નાખું વારીરે, એ કડવું ૭૩ મું અતિ કમળાને વલભ ધરિયા કંડ ઉપર હર જેહરે, એધા અમતે મળ્યા પતિ તેડરે; હાથરે, શોભે રાસ રમતા નાથરે. પ્રેમે હરિગુણ ગામ જે નારીરે, સુણી રિઝે શ્રી કુંજવિહારી; તેના આનદ ગેપિને અગેરે, રમે રાસ સુંદરવર સંગેરે.