પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૮૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૦
દયારામ.

યારામ. મુને એકલડી દેખી ત્યાં મ્હારે પાવલે લાગે, રક થઈ કાંઇ કાંઇ મ્હારી પાસે માગે. હું શું જાણું છે. મુને જ્યાં જ્યાં હતી જાણે ત્યાં એ આવી છું કે, એની દયાના પ્રીતમ મ્હારી કેડ નવ મુકે. હું શું જાણજે. ગમી ૧૦ મી. હવે હુ' સખી નહીં મેલુ રે, કદાપી નદકુંવરની સંગે વે. મુને શિશવદની કહીછે, ત્યારની દાઝ લાગી છે અંગે હવે. ચદ્રબિંબમાં લાંછન છે વળી, રાહુ ગળે ખટમાસેરે; પક્ષે વધે ને પક્ષે રે કળા પુરણ,નિષ તે નવ પરકાશે. હવે. તે કરતાં ચંદ્રવદની કહી તા, હુ ને ચદ્ર એકરાસેરે; ત્યારે મુજ મુખ પાખે શુ અઢયુ, છે જોરશે ચંદ્ર આકાશે. નહિ તે શિવને સમીપ રાખશે. નૈ, ભાલે ચદ્ર દેખાશેરે; પ્રસન થઇ પાસે રેહેશે નહિ તે, કહેવાય નહીઁ નિજ દાસે. એવડા શ્રમ પણ શીદ કરે જી, ચંદ્ર પોતાની પાસે, વામ ચરણમાં ઈદુ અચળ છે, શીદ રહે અન્યની આરશે. હવે. દયાના પ્રીતમને કહે સખી સ્મા,શશિમુખસરખુ'સુખ પાસે, કોટી પ્રકારે હું નહીં આવું, એવા પુરૂષની ડાસે. હવે. ગરી ૧૧ મી. હવે. co કાળજડુ કાસુ તે કાને કહિયેરે, આધવ છેલ ખીલડે. ટેક. વેરી હોયે તે વઢતાંરે વિયે, પણ પ્રાણથી મારા એને લહિયેરે. આધવ. ધીકીમે ઢાંયા તે કહેનવ શોભિયે,ડાહ્યાં શુ' વાઘાં ન્હાને યેરે. આધવ. સાડના ઘાવ માણ્યો સ્નેહી સામળિયે, ક્રિયા રાજાને રાવે જયેરે. એધવ. ફળ ન પડે કાંઇ પેર ન સુઝે, રાત્ર દિવસ ધેલાં રહિયેરે, આધવ. કાંઇ વસ્તુમાં ક્ષણુ ચિત્ત ન ચાહુાંટે, અલબેલા આવી બેઠા હુઇયે. એધવ. દયાના પ્રીતમજીને એટલુ જપ કહેજો,ક્યાંસુધી આવાં દુ:ખસહિયેરે. આધવ. ગરબી ૧૨ મી. માનીતી તું છે મેહનતી હા વાંસલડીરે; તુને વાલમ કરે છે પણ વહાલરે, હૈા વાંસલડી?; પીએ અધરામૃત પીયુતછુ, તુ… વાંસલડીરે, અમારે સાય સરીખું તુ સાલરે, હા વાંસલડીરે, મી. આવા શેઠ સાહેર, મળ્યો નદને કિશોર, તા` આવડું શું જોરર,ભુ'ડી કાલજડુ' માં કારરે, હા વાંસલડી,