પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦

એ હુમાડે છે, અને એમ કહેવાય છે કે મિ. ગાંધીની હાજરીથી રૈયતાના શિમાં જે ગાથાઓ ભલાઈ છે તે પિંક પણ પૂરી પડે તેવી નથી. આથી સત્તાવાર અને નિષ્પક્ષપાત તપાસ તુરતાતુરત જ શરૂ કરી દેવી. એ જ સલાડભર્યું છે. એ પચઅગ્રેજ નીલવા અને રૈયત વચ્ચેની તકરારાના જ માત્ર વિચાર ન કરતાં રૈયત અને જમીનદાર વચ્ચેના સામાન્ય સબંધની પણુ તપાસ ચલાવે એ રિવાજોગ છે.” મહાત્માજીએ આ વિષયમાં વિચાર કરી, પાતાના મિત્રોની સલાહ લઈ, નીચેનું જાહેરનામું છાપાઓમાં પ્રસિદ્ધ કરાવવાને નિશ્ચય કર્યોઃ- “ જો દિનપર દિન થતા જતા અન્યાયા દૂર કરી, ચાસ મુદ્દતની અંદર તપાસ પૂરી કરવાનું વચન આપવામાં આવે તેા જ હાથના મામક્ષાને પહેાંચી વળાય તેમ છે. આ પ્રમાણે પંચ નીમ- વામાં આવે તે પછી મારું અને મારા સાથીઓનુ કામ એ પંચ સમક્ષ રજુ કરવાની જુમાનીએ એકઠી કરવાનું રહેશે.”