પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪

________________

૪ તીમા રાજ્ય ઉપર ધસારો કર્યો. પરિણામે ખેતીયાના રાખ્તએ પેલા અલાના અલીદી ખાંને સપરિવાર સોંપી દીધા. લગભગ ઈ. સ. ૧૯૬૦ માં ચારણ્યમાં અંગ્રેજો અને મેગલે વચ્ચે યુદ્ધ જામ્યું, એ યુદ્ધમાં શાહઆલમ હાર્યો. પર્શિયાના સુબેદાર ખાદિમ હુસેનખાં એ શાહઆલમનેા એક મેટા મદદગાર હતા. તે લડાઇમાં હારી ખેતીયા તરફ ના. અંગ્રેજ સરદાર મીર્ન અને જનરલ કલૌડે તેના પીછો પકડયા. પરંતુ મીરન ઉપર વિજળી પડ વાથી અને તે અકસ્માત્ મૃત્યુ પામવાથી લાડ નિરાશ થયા, અને ખેતીયાના રાજા પાસેથી ઘેાડીઘણી ખંડણી લઇ પાા કર્યાં, કલાડ ના ગયા પછી ઘેાડા દિવસે ખેતીયાના રાજાએ મળવા કર્યો, તેથી મીર કાસિમ ખેતીયા ઉપર ચઢી આવ્યા અને રાજાને હરાવ્યેા. ઈ. સ. ૧૯૬૫ માં બંગાળ અને બિહારની સાથે ચંપારણ્ય પશુ શાહઆલમે અંગ્રેજોના ચરણુમાં ધરી દીધું, પશુ એટલાથી લડાઈ અને ભળવાની શાંતિ થાય ક્ષેમ નહતું. થોડા જ દિવસોમાં રાન જુગલકિશોરે અંગ્રેજો સામે માથુ ઉચકયું. પણ જુગલકિશાર બહુ લાંબા વખત ટક્કર ન ઝીલી શક્યા અને તેથી તેને પોતાનું રાજ્ય છેડી મુકેલખંડ ભણી નાસી જવું પડયું. આ વખતે ચંપારણ્યની સ્થિતિ ભારે યાજનક થઈ પડી. અંગ્રેજોએ વિચાર્યું કે જુગલકિશાર વિના ખેતીમા રાજ્ય ફરી બાદ નહીં અને. તેથી તેમણે મુકેશ ખંડથી જુગલકિશારને પાઢા એલાવી લીધા અને ઇ. સ. ૧૭૭૧માં મગ્મા તથા સિમીન નામના બે પરગણાં તેને હવાલે કર્યું. તેના કુટુંબીઓ પૈકી શ્રી કૃષ્ણસિદ્ધ અને અળસિંહને પશુ મેડૂસી અને ખારા નામના બે પરગણાં સુપ્રત કરવામાં આવ્યાં. ઈ. સ. ૧૭૯૧ માં જ્યારે નવું અધારણ કરવામાં આવ્યું ત્યારે પણ એ જ છે પરગણાં જુલિશાના પુત્ર વીરકિરસિંહની