300 તા. ૧૭-૫-૧૭ મેકરાડા રૈયતની ફરિયાદો ઉપરથી મહાત્માજીએ કાઠીના મેનેજર મિ. હાલ્ટમને એક પત્ર લખ્યા. રાત્રે દસ વાગે પરસાનીના એક ભાગદારે આર્થી મહાત્માજી પાસે ફરિયાદ કરી કે– કાઠીવાળા wાજે મારી ન્હાનીથી કચેરી સૂટી જવાની ધમકી આપે છે, માટે મને ચાના, માથુરાન્દ્ર મસાદ તથા .. કૃપુષ્ઠાનીને તપાસ કરવા માંકયા. થાકાહા કાઠીમાં આગ. ખાછુ વિન્ધ્યવાસિની પ્રસાદની તપાસ. 33 તા. ૧૮-૫-૧૭ તા. ૨૭-૫-૧૭ તા. ૨૮-૫–૧૭ બિહાર સરકારનું મહાત્માનેાંચીમાં હાજર થવાનુ આમ ત્રણુ. તા. ૩૧૫૧૭ તા. ૨૬-૧૭ ચંપારણ્યના કલેકટરને મહાત્માજીના પત્રઃ “ જ્યાં સુધી રૈયતનાં દુઃખ દૂર નહીં થાય ત્યાં સુધી હું ચંપારણ્યમાંથી નહી ખસ, ” તા. ૩ ૩ ૧૭ મહાત્માજી અને તેમના સાથીઓને ચપારણ્યમાંથી જલદી ખસેડવાની, સરકારને અરજ કરવાના મુઝ કરપુરની ચોપિયન ડીફેન્સ એસેસીએશનની શાખાના ઠરાવ. મહાત્માજીની પટણામાં પંડિત માલવિયજી તથા ા આગેવાનો સાથે વાતચીત. 44 માતિહારી કાદીના મેનેજર મિ. ઇરવિનના પાચે.- નિરમાં લાંમા પુત્ર. પાયાનિયર ના ફાડા–“ બિહારની સરકારે આવા રખડતા– ભટકતા ચળવળખારત પારણ્યમાં કામ કરતા અટકાવવા જોઇએ. ” વિગેરે,