પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬

વ્યાપક અર્થમાં પુનરાચ્ચાર કરૂં છું. ન્યાયાધીશ તરીકે મારી પાસે કેટલાક એવા ફરીષ્માદીએ આવ્યા છે કે જેમનાં શરીર ભાલાથી લેહાલૂહાણ કરવામાં આવ્યાં હોય; મારી સન્મુખ એવા ફરીઆદી આવ્યા છે કે જેમને ગીવાળા મિફાડે ગાળી વડે વીધી નાંખી જમીનદાત કર્યા હાય. ગરીબ ખેડુતોને કેવી રીતે ભાલાથી વીધવામાં આવતા, કેવી રીતે તેમની ઉપર ગાળીઓ ચલાવવામાં આવતી અને તેમની લાશને કેવી રીતે છૂપાવી દેવાતી એ બધી હકીકતે મેં લખી રાખી છે. આવી રીતે ગળી તૈયાર કરવી એ મારી માન્યતા પ્રમાણે નિર્દેશિનું લોહી વહેવડાવવા સમાન છે. ” ઉક્ત પચે પેાતાના અહેવાલમાં ખેડુતનાં દુઃખા નીચે પ્રમાણે ગણાવ્યાં હતtઃ ( ૧ ) ગળીવાળા અને ખેડૂતે વચ્ચે જે કરાર થતા તે ખેડુતેને જબરદસ્તીથી બૂલ રાખવાં પડતા. રૈયત રાજીખુશીથી એ કરાશ પાળવા તૈયાર નહાતી. ( ૨ ) ગળી પેદા કરવા માટે ખેડુતને અગાઉથી અનુક્ર રકમ ધીરવામાં આવતી તે ખેડુતને પોતાની મરજી વિરૂદ્ધ લેવી પડતી. (૩) ખીન્ન ધંધામાં જ નફાકારક નીવડે એવ કિંમતી સમય ગળીની ખેતી પાછળ ખેડુતને ખાં નાંખવા પડતા. માન્યતા ( ૪ ) જે જમીન સારામાં સારી હોય તે ગળીના પાક માટે પડાવી લેવાતી. કાઇ કાઈ વાર તો જે ખેતરમાં સારા પાક ઉ હામ તે ખેતરમાં પચ્xળાની ખેતી માટે હળ એવામાં આવતું.