પૃષ્ઠ:Dalpatram.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
દલપતરામ.

દલપતરામ મહેાર ઇન્દુપ્રભુની પવિત્ર ધ તેમાં મૃગાકાર વિચિત્ર ચિત્ર; ત્રીજો કહે મથિત સિન્ધુ જ્યારે, હતા શશી સાગર મધ્ય ત્યારે; જે ઘાવ મથાચળથી થયેલા, આ ડાઘ તેના શશીમાં રહેલા. ચેાથા કહે છે ક્ષયરાગ એને, વધે ઘટે છે તનરાગ તેને; તે ટાળવા કાજ ઉપાય કીધા, આ કેાઇ વૈદે ઉર ડામ દીધા, ” જતસ્વભાવ વિષેની કવિતામાંથી નટ પ્રત્યે કથનઃ- દુમિલા છંદ. 66 સુણુ રે નટ શુદ્ધ શિખામણુ સારિ, કૃપાથિ તને સમજાવું થી; શિર સાત ઘડા ધરિ માળક એ લઈ, દોર ચઢી ઉતર્યા દુ:ખથી કરિ ક્રોડ કળા દલપત કહે, ખુબ ખેલ કરીશ મરીશ મથી; ન બહુ કથવા નિરધાર કર્યાં, નર તે તુજને બદનાર નથી.” ૧૧૧ ક્રોધ સંબધી કવિતામાંથી એ દાહરાઃ- ચેાગ્ય રિતે ઉપયાગથી દુર્ગુણુ પણ વખણાય; કરિચે અસત્ય પર તે તે ગુણુ Gandni meritage Portal © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ