પૃષ્ઠ:Dalpatram.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૭
દલપતરામ.

દલપતરામ. કવિતાના વિષયની પસંદગી. કવિતાના અંગનુ ભંધારણુ અને તેના અંગના ગુશે। વિષે ચેાગ્ય નિશ્ચય કર્યો પછી કવીશ્વર દલપતરામને કવિતાના વિષયની પસંદગી કરવાની જરૂર પડી હતી. નીતિમત્તાવાળું મનેાબળ અને સ્વામિનારાયણુ સંપ્રદાયના સાધુએ સમાગમ, એ બે કારણેાએ તેમના મનમાં એક એવા નિશ્ચય થયા હતા કે, કવિતા ગમે ત્યાં વહેંચાય, ગમે તેવાં સગાંતી વચ્ચે વહેંચાય, કે પરસ્પર મર્યાદાશીલ વનવાળા મિત્ર વચ્ચે વહેંચાય, છતાં વાંચનારતે કે સાંભળનારને કાંઇ સકૈાચ થવા ન જોઇએ. કાઇ કવિતા સંતાઇને વાંચવી પડે કે જેમના પરસ્પરની મર્યાદા તૂટી હાય તેવાં જ કૈઇ વાંચી શકે કે સાંભળી શકે, એવી કવિતાને તે ધિક્કારતા હતા. હાલમાં આવી ખામતમાં ખે મત પ્રવર્તે છે. કેટલાક કહે છે કે, અતીતના વર્જુનવાળા લેખે અનીતિનાં માઠાં પરિણામ થયાના દાખલાએ સાથે લૉકામાં ઘણા વંચાય તે . તેવાં પરિણામેાથી બચવા લાકા પ્રયત્ન કરે અને કાળજી રાખે, ધણાએ એમ કહે છે કે, એવા લેખા મુદ્દલ વચાવા ન જોઇએ. કવીશ્વર દલપતરામ આ ખીજા મતના હતા અને તેનાં કારણેા તેમની પાસે હતાં. આવી બાબતમાં એમની સાથે મારાથી વાતચીત કરી શકાય નહિ, પણ પોયથી એમ સમજાયું કે, કોઈ પણ કવિતા કે લેખ વાંચીને તેમાંની અનીતિવાળી હકીકતા અતી- તિની ભાવનાઓનુ પોષણ કરે છે અને મનને ઉશ્કેરણી મળવાથી જે માનસિક ખરાબ અસર થાય છે તે અસર ભલે મટતી હોય પણ તેનુ કા મટતું નથી. મેં તમને એક ગાળ દીધી; ભલે પછી આપણે ભાઇબંધી કરીએ, પણ પેલી ગાળની અસર જવાની નથી. અસર ગઇ હાય એમ લાગે, પણ તે વાસ્તવિક રીતે જતી નથી. એક શબ્દ, એક કાર્ય, એક ચાળેા કે એક વિકૃતિ હંમેશાં પોતાનાં પરિણામ જગા કર્યા જ કરે છે, અને તેની અસરેા ચાંટવાનીજ © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ ૩૭