પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એ વાનવીર કાન એમનું આત્મવૃત્તાન્ત પ્રકરણ ૧ લુ-૦માબાપ અને બાલ્યાવસ્થા ક શાણા પુરુષે કહ્યું છે, કે ગમે તે મનુષ્યના જીવનવૃત્તાંત- નું જો તેના યથાર્થ સ્વરૂપમાં નિરૂપણ કરવામાં આવે, તે તે વાંચનારને આનંદ આપનારૂં થઈ પડયાવગર રહેતું નથી. આ વાત જો ખરી હોય તે, મારા જે સગા અને અગત મિત્રાએ મારું જીવનવૃત્તાંત કહેવા મને આગ્રહ કર્યાં છે, તેમને મારી આ આત્મકથા વાંચી બહુ નિરાશ થવાના પ્રસગ નહિ આવે. હું મારી જાતને આટલું આશ્વાસન તેા અવશ્ય આપી શકું છું કે, આવી વાર્તામાં, કઇ હિતેા જે લાકા મને પૂરેપૂરા પિછાની શક્યા છે, તેમને તે રસ પડવેાજ જોઇએ અને આ પ્રતીતિથી મને મારા કાર્યમાં આગળ વધવાને પ્રોત્સાહન મળશે. વર્ષ ઉપર લખેલા હતા કે, ઉપર મેં થવાની મને વૃત્તિ કહી છે, પિટ્સબવાળા મારા મિત્ર ન્યાયમૂર્તિ મેલને કેટલાંક આવી જાતના પુસ્તકથી મને એટલા બધે! આનદ થયા જે શાણા પુરુષના અભિપ્રાય ટાંકયા છે, તેની સાથે મળતા થઇ આવે છે; કારણ કે બેશક, એ ન્યાયમૂર્તિએ જે આત્મકથા તે તેમના મિત્રાને અપૂર્વ આનંદ આપનારૂં સાધન થઈ પડી છે; એટલુંજ નહિ, પણ વધારામાં તે તેમનાં ભાવી કુટુંબીજનેા ઉપર સારૂં જીવન ગાળવા- ની સચેટ અસર કર્યાં કરશે. આગળ વધીને હું એમ પણ કહી શકું છું કે, Gandhi Heritage Portal