પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦
દાનવીર કાર્નેગી



તેમના હસ્તાક્ષરનેા પત્ર તેમણે મારા ઉપર મેકલાવ્યા હતા, તેને હું બહુજ કિંમતી ગણું છું અને તેથી કરીને હું તે નીચે ઉતારૂં છું:- વિન્ડસર કેસલ-તા૦ ૨૧ નવેમ્બર, ૧૯૦૮ વહાલા મિ. કાર્નેગી, તમે આ દેશમાં–તમારી જન્મભૂમિમાં–જે પાપકારનાં કાર્યો કર્યાં છે, તેમાં વ્યક્ત થતી તમારી ઉદારતાની હું જે કદર પિછાનું છું, તેને તમને ખ્યાલ આપવા હું લાંબી મુદતથી ઈંતેજાર થઈ રહ્યો હતા. એ ધર્માદા કાને ગેરઉપયાગ ન થાય, તેને માટે તમે જે કાળજી રાખી છે અને ગાઠવણુ કરી છે, તે એ ક્ડાના કરતાં કાઇ રીતે ઓછી પ્રશંસાપાત્ર નથી. તમારી ઉદાર બક્ષીસેાની અને તેમને લીધે દેશને થવાના લાભની, હું કેટલી બધી કિંમત આંક છું, તે તમને જણાવવા હું બહુ આતુર હતા. એ પિછાણુના એક ચિહ્નતરીકે હું તમારા ઉપર મારી એક છખી મેકલી આપું છું, તે તમે સ્વીકારશે એવી મને આશા છે. હું છું, તમારા પ્રમાણિક મિત્ર, એડવર્ડ રાજા અને શહેનશાહ. અમેરિકાનાં કેટલાંક વર્તમાનપત્રા આ કુંડના ઉપયાગીપણાના સંબંધ- માં શકમંદ હતાં અને પહેલા વાર્ષિક રિપોર્ટના સંબંધમાં પ્રતિકૂળ વિવેચન થયાં હતાં; પણ આ બધું હવે બદલાઇ ગયું છે અને હવે કુંડની વ્યવસ્થાની બહુ પ્રશંસા થાય છે. એની જીત થઇ છે અને એને નાશ થતાં ઘણું! કાળ લાગશે. પાછલા જંગલી જમાનાના વીરપુરુષા પેાતાના જાતભાઇએને મારી નાખતા કે ઘાયલ કરતા; આપણા સુધરેલા જમાનાના વીર પુરુષા તેમના જાન બચાવે છે અગર તેમની સેવા કરે છે. શારીરિક અને નૈતિક બળની વચ્ચેને- જંગલીપણા અને સુધારાની વચ્ચેને-તફાવત આવા પ્રકારના છે. પહેલેા વ ટુક મુદતમાં નાબુદ થઈ જવાના છે; કારણ કે જે માણસા એકબીજાની કતલ કરે છે તેમને આપણે, જેએ એકબીજાનું ભક્ષણ કરે છે એવા નરભક્ષક ગણવા લાગ્યા છીએ; પણ જ્યાંસુધી દુનિયા ઉપર માથુસની હયાતી હશે, ત્યાંસુધી ખીજો વર્ગ નાબુદ થવાના નથી; કેમકે એ જે વીરત્વ પ્રકટ કરે છે, તે દૈવી છે. આ હિરેક્ડ મુખ્યત્વે કરીને પેન્શનફ્ડનું સ્વરૂપ લેશે. અત્યારે આગ- મચ તેમાંથી ઘણા લેાકાને પેન્શન અપાવા માંડયાં છે. વીર્ પુરુષા જાતે કે તેમની પત્ની કે કરાં આવાં પેન્સન લેતાં થઇ ગયાં છે. શરૂઆતમાં તેના સબંધમાં વિચિત્ર પ્રકારની ગેરસમજ ફેલાઇ હતી. ઘણા માણસા એમ તધારા Game