પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૮
દાનવીર કાર્નેગીસન્માન કરવામાં આવ્યું હતું. ચાલતાં ચાલતાં મેં કારખાનાના દરેક ખાતાના મૅનેજરને મેલાવી પ્રેસિડટની સાથે એળખાણ કરાવ્યું. છેવટે જ્યારે મિ. કવાલનું ઓળખાણ કરવામાં આવ્યું, ત્યારે તેમણે મારા તરફ ફરી મને પૂછ્યું – “ મિ. કાર્નેગી ! તમે માત્ર છેકરાએને મારી સમક્ષ રજુ કરેા છે. એનુ’ કારણ શું છે?” મેં કહ્યું:-“પણ એ છેોકરા કેવી જાતના છે, તે તમે નિહાળ્યું ?’’ “ હા, દરેકે દરેક ચાલાક છે. તેમનું કથન વાસ્તવિક હતું. દુનિયામાં બીજી કેાઇ જગ્યાએ આવાં કામ ઉપર આવા જીવાનીઆ દીઠામાં આવશે નહિ. એ સઘળાને ભાગીદાર અનાવ- વામાં આવ્યા હતા; પણ તે બદલ તેમને બીલકુલ દામ ખેઠા નહેાતા, કે નહેાતું તેમને કાઇ જોખમમાં ઉતરવું પડયું. નફામાંથી તેમના શૅરની કિંમત વસુલ ન થઈ શકે, તે તેની વતીની તેમને માથે કાઇ જાતની જવાબદારી પડતી નહિ. બીજી સંસ્થાઓમાં ‘નાકરા’ તે મહેનતાણાં આપવામાં આવે છે, તેના કરતાં ‘ ભાગીદારા’ ને આ રીતે શૅર આપવામાં આવે છે, એ વહીવટ જૂદીજ જાતનેા છે. પ્રેસિડ’ટની એલિધનીતી મુલાકાતથી એક લાભકારક પરિણામ આવ્યું. પિટસબની શહેરસમિતિએ ( સીટી કાઉન્સીલે ) મને યાદ દેવડાવ્યુ' કે, મેં પ્રથમ પિટસભમાં લાઇબ્રેરી તથા હાલ બાંધી આપવા માટે નાણાં આપવાની ઈચ્છા દર્શાવી હતી; પણ તેને અસ્વીકાર કરવામાં આવ્યા હતા અને તે ઉપરથી એલિધની શહેરની માગણી ઉપરથી એ શહેરને એ નાણાં આપવામાં આવ્યાં હતાં. એ લાઇબ્રેરી તથા હાલ ખુલ્લાં મૂકવાની ક્રિયા પ્રેસિડ'ટના હાથથી થાય અને પેાતાની અવગણુના થાય એ પિટસબર્ગથી સહન થઇ શકયું નહિ. તેથી તેના અધિકારીએએ બીજે દિવસે મારી પાસે આવી મને જણાવ્યું કે, જો તમે પ્રથમની માફક અમને લાબ્રેરી તથા હાલ બાંધી આપેા, તે તેના નિભાવખમાં અમે પ્રથમના કરતાં વધારે ફાળેા આપીએ. મને તે! આ વાત ચતીજ હતી. અને વળી મેં વધારે વિશાળ ચેાજના ધારી મૂકી હતી, એટલે મેં એ લાખ પચાસ હજાર ડૉલરને બદલે દશ લાખ ડૉલર આપ્યા. આ રીતે કાર્નેગી ઇન્સ્ટીટયુટની સ્થાપના કરવામાં આવી. પિટસબના આગેવાન શહેરીએ કળાકૌશલ્યનાં કાર્યો પાછળ છૂટથી નાણાં ખર્ચે છે. કેટલાંક વર્ષથી તેમણે કાયમની સંગીત મંડળીની યાજના કરેલી છે-આવી ચેાજના અમેરિકાનાં તમામ શહેરા પૈકી માત્ર એસ્ટન અને ચિકાગામાં છે. પાછળથી ત્યાં પ્રાણિશાસ્ત્રવેત્તા મંડળ તથા ચિત્રશાળા સ્થા- G ક્યd