પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

300000; પ્રકરણ ૨૭ મુ વોશિંગ્ટન ખાતાની રાજપ્રકરણી બાબતો [D[, { મે સિડેંટ હૅરિસન અગાઉ એક સૈનિક હતા અને તેથી પ્રેસિડન્ટ- તરીકે લડાઇ તરફ તેમનું જરા વલણ રહેતુ. એમના એવા વલણને લીધે એમના કેટલાક મિત્રોના જીવ ઉંચા રહેતા. જ્યારે લા સાલ્ઝબરીએ કૅનેડાના દબાણને વશ થઇ હેરિંઇંગ સમુદ્રને લગતા પ્રશ્નના સંબંધમાં બ્લેઇને જે નિકાલ કાઢયા હતા, તે નાઇલ રાખ્યા, ત્યારે પ્રેસિડન્ટ રિસન સમાધાનને માર્ગ પકડવાને બદલે છેવટનાં પગલાં ભરવા તત્પર થઇ ગયા હતા; પણ આખરે શાંતિ રાખવાની સલાહના અમલ થયા. તેજ પ્રમાણે દક્ષિણનાં સંસ્થાનેાની સામે જાસ્તીનાં પગલાં ભરવાને પણ તેમણે નિશ્ચય કરી દીધા હતા. જ્યારે ચિલિની સાથે વિરેાધ જાગ્યા, ત્યારે થોડા સમય તા પરિણામે લડાઇ હારવી પડે, એવાં પગલાં ભરતાં પ્રેસિડન્ટને અટકાવવાનું લગભગ અશકય થઇ પડયું હતું. વળી તેમને ગુસ્સા ચટવાનું અંગત કારણ પણ ઉપસ્થિત થયું હતું, કેમકે તેમના કાય ના સબંધમાં ટીકા કરવામાં ચિલિના અધિકારીએ વિવેકની મર્યાદા ઓળંગી ગયા હતા. લઢવા તૈયાર થયેલા પક્ષ- કાશને બની શકે તેા શાંત પાડવાની કાશીશ કરી જોવા હું વાશિંગ્ટન ગયેા, કેમકે પહેલી પાન-અમેરિકન કૅાન્ફરન્સના પ્રતિનિધિતરીકે હું દક્ષિણનાં રાજ્યાના પ્રતિનિધિઓને પિછાનતે હતા તથા તેમની સાથે સારા સંબંધ ધરાવતા હતા. દૈવયોગે શારહામ હાઈલમાં પગ મૂકતાંની સાથે મેં મિસૌરી સ્ટેટવાળા સિનેટર હૅરિસનને જોયા. એ પણ પેલી કારન્સમાં પ્રતિનિધિતરીકે મારા પારચયમાં આવ્યા હતા. તેણે મારા સત્કાર કરી રસ્તાની સામી બાજુએ કહ્યું:- Gરા મત વધુ વખત બને તge Portal