પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગ્રંશ-સ્વીકાર નીચેનાં પુસ્તક ભેટતરીકે મેાકલનાર પ્રકાશક સસ્થાએ તેમજ સજ્જતાને ધન્યવાદ આપીએ છીએ. નવજીવન પ્રકાશન મંદિર-અમદાવાદ તરફથી મળેલાં પુસ્તકાઃ— સત્યાગ્રહની મર્યાદા-અનુવાદક મહાદેવ હિરભાઇ દેશાઇ. કદ પત્રા, પૃષ્ઠ ૩૦૪, કાગળ ગ્લેજ, પુડું સાદું, મૂલ્ય ૧ા, ગ્રાહકાને બદ ત્યાગમૂર્તિ અને બીજા લેખા—લેખક મહાત્મા ગાંધીજી, પ્રકાશક ઉપર પ્રમાણે. કદ પત્રછા, પૃ ૨૨૪, કાગળ એન્ટીક પાતળા, પૂરું સાદું, મૂલ્ય ન ગુજરાત વર્નાકયુલર સેાસાઇટી-અમદાવાદ તરફથી ગ્લેજ કાગળમાં પ્રસિદ્ધ થયેલાં ઇ.સ. ૧૯૨૪ નાં ભેટનાં પુસ્તકા:- હિન્દ તત્ત્વજ્ઞાનના તિહાસ ( ઉત્તરાર્ધ )—કતાં નર્મદાશ કર દેવશ કર મહેતા બી. એ. અમદાવાદ. ફદ પાાત્રાી ૩૭, પૃ પાર્ક, મૂલ્ય ૧). મરાઠી ડ્યિાસત ( પૂર્વાર્ધ )-અનુવાદક જીવનલાલ અમરશી મહેતા- અમદાવાદ, કદ પુછાા, પૃ′ ૩૦૮, પૂરું પાર્ક, મૂલ્ય ૧). સીમાના કાર્ય પ્રદેશ - અનુવાદક મણિલાલ છેટાલાલ પારેખ બી. એ. ૬ પુત્રછાા, પૃદ્ધ ૧૮૮, પૃ સાદું, મૂલ્ય ગા અને આહારશાશ્વપ્રવેશિકા—લેખક દત્તાત્રય રામચદ્રોગલેકર બી. એ. કૃષ્ણાજી રામચંદ્રસત બી. એ. કદ પ×ણા, પૃ ૧૪૪, પૃડું સાદુ, મૂલ્યના. સૌંદર્ય અને લલીતકળા—અનુવાદક સાકરલાલ તુળજાશંકર યાજ્ઞિક, કદ પ×૭, પૃષ્ઠ ૧૫૨, પૃ સાદુ, મૂલ્ય ના. ખાંડ અનાવવાની રીત—ક-દુલેરાય છે.ટાલાલ અંજારિયા, કદ પત્રણા, પૃધ્દ ૨૨૪, પૃ′′ સાદું, મૂલ્ય ના. સૌરાષ્ટ્ર સાહિત્યપ્રેણિ સુ, રાણપુર (કાઠિયાવાડ ) તરફથી પ્રકાશક અમૃતલાલ દલપતભાઈ શેઠ તરફનાં પુસ્તક: રઢિયાળી રાત-ભાગ ૧ લા--સગ્રાહક ઝવેરચંદ મેઘાણી. કદ પાત્રા, પૃષ્ફ ૧૪, કાગળ ગ્લેજ, પૂડું સાદું, મૂલ્ય મા. રઢિયાળી રાત-ભાગ ૨ જો--પૃષ્ઠ ૨૩૬, કાગળ ગ્લેજ, પૃં સાદું, મૂલ્ય ૧) સસ્તુ’ સાહિત્ય પ્રકાશક ભડળ-મુ, અજમેર તરફથી હિંદીમાં નીકળેલાં પુસ્તક:— દક્ષિણ આફ્રિકા કા ઇતિહાસ—અનુવાદક વૈજનાથ જગન્નાથ મેાયદે. કદ પુત્રા, પૃદ્ધ ૨૮૦, કાગળ ગ્લેજ, પૂં સાદું, મૃત્યુ સ્થાયી ગ્રાહકાંસે નદ, Gandhi Heritage Portal