પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
દરિયાની ડાકણ.

દરિયાની ડાખ્યુ. મે તે અવાજ પીછાણી મે પીછાણી લીધા કે તે જમીલાના હતા, અને તે પુરા થતાંજ જમીલાને રક્ષક ત્રીચીચીત્તો એક લાંબા અને ચી છલાંગ સાથે આવ્યે. ને પેલા ઉરાંગ ઉટાંગ વાંદરા પર કુદા, અને તેને ગળીમાંથી ાંડામાં પકડયે. તે ઝનુની અને કદાવર વાંદરાએ પાતાના રાફેડી હાથે વડે ત્રીચીના શરીર અને મ્હાડાપર બાચકા ભર્યાં, પણ તેમાં તે કાબ્યા નહીં. ત્રીચીના દાંત તેના ગળામાં પૈસી ગયા હતા અને થેકડી મીનીટની ઝપાઝપી પછી તે જખરા હુવાન પાતા કરતાં વધુ મુળવાન હરીફના હાથપર હારખાઇને માર્યા ગયેા. તે બન્ને વચ્ચેની લડાઇ પુરી થતાં જંગીલા મારી પાસે આવીને ઉભી, ડૂ' નીચે બેસી ગયા અને ત્રીચી પણ પેાતાનું કામ પુરૂં કરીને વાંદ- રાની લાશને ત્યાંજ છેાડી પેાતાની શેઠાણીની બાજુમાં આવી ઉભેા. મીલાએ ગાયાથી મારા ગાથાપર હાથ મુક્યા અને પુછ્યું, - તમાને કાંઇ ઇજા થઇ છે કે? મે ધાર્યું કે આ જગલી હેવાન તમાને પકડીને હેરાન કરશે.”