પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
દોસ્તનો દગો.

દાતા દગો, ૧૦ સ્વાર થઇને હોંગકોંગ ખાતે ઉતરજો, અને ત્યાંથી સીંગાપેાર આવો કે જ્યાં હું તમને મળીશ. અને તે પછી કેમ કામ લેવું તેની તે ગેડવણુ હું નક્કી કરીશ.” પરંતુ ત્યાં તમેડને કાઇ પીછાણી નહીં લે?’ મેચિન્તાથી કઈક અધીર પડતા પ્રશ્ન કર્યો. પણ મારા તે પ્રશ્ન સાંભળીને જમીલા તથા સુન્ક્યુ કંગ ખડખડાટ હસી પડયા. હુ ડાચુ વકાસીને જે રહ્યા. kr ડાકટર એમદખાન! તે જાતની ચિંતા રાખવાની કાંઇ જરૂર નથી. બીજું કામ તે શું પણ ખુદ તમે પોતે તે વખતે મને ઓળખી શકશે નહીં.’ વા, kr ને એ જણાવશેા કે જે શખ્સને આપણે સંપડાવવા માગીએ છીએ તેનું નામ શું છે ? ” પ્રથમના પ્રશ્નથી હું કાંઇક ખશીયાણા પડે હોવાથી વાત ઉડાવવા માટે મે પુછ્યું kr તેનુ નામ સુચાં છે, અને તે એક ચીના છે.” જમીલાએ કહ્યું, જમીલા તેજ દીને ગેઝલપર સ્વાર થઇને રવાના થઇ, અને ગેઝલ તેને છોડીને અમેને -