પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
ભેદી મુલાકાત-ભેદી સફર

જમીલાના ખુલાસે. ૫૧ રમણીય દેખાવ નિહાળતા તુટેક પર ઉભેા હતા, તેટલામાં મીલા પી મારી બાજુમાં આવીને ઉભી રહી, અને દરિયાની કુદરતી સુંદર- તાને લગતી વાતા મારી સાથે કરવા માંડી. કે ખાનુ જમીક્ષા ! તમે ધણી હું . વિચીત્ર

છંદગી ભોગવે છે, અને હું ધારૂં છું કે

આવી જીંદગી સાથે ઘણાં જોખમે સંભાળવા પડતા હશે.” મે કહ્યું, પણ તમારે .... , ļ “ તેમાં શું શક ! તેણીએ મારે એવા ઘણાં જોખમેમાંથી પડયું છે. વળી કેટલાક તા અનેલા છે કે હું તમાને જણાવું તે તમે એવા કે તેને ખરા માનવાને શુ કદાચ ગાનાકાની બતાવે, છતાં તે ખરેખર બનેલાંજ છે,” તમે જે કહ્યું, “અને પસાર થવું બનાવે

! ક્રાંઇ વાત કરશે, તેને હુ ખરીજ માનીશ” મેં કહ્યું. “ મને તે માટે શક રહે છે." તેક્ષ્મીએ જવાબ આપ્યા. “ મારી છાઁદગી કેટલી વિચાત્ર અને અાયબ સરખા સજોગે વચ્ચેથી પસાર થઇ છે તેના તમાતે ઝખા ખ્યાલ પશુ ન આવી શકે, ડાકટર અહમદખાન ! છતાં તમા નવાને આતુર છે, તે હું કહેવાને લક્ષ ચાઉં છું. મારી જીંદગી એક શિકાર માટેના