પૃષ્ઠ:Darshanika.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

4/25/2021 દનિકા ૧૦૪ જગતસૌંદર્ય ને જગતખંડેરપર માનવીખાળની દૃષ્ટિ કરતી ; ધડીક આનંદ, આશા અને સ્નેહશું શાક તે દ્વેષ પર તેહ હરતી ; મહેલ તે મંદિરા એક બાજૂ ઊભાં, ધૂળ ને રાખના ઢગ અવરમાં ; માનવીબાળનું સ્વમસૌંદર્ય ત્યાં સજ કચડાય ખંડેરથરમાં. સર્વ માધુર્યની થાય કટુતા તહીં, સર્વ આનંદ ઢંકાય શાકે : જીવનના અગ્નિને ભારવા શું પડી ધૂળ ને રાખ ત્યાં થાકથા?-~~ મહેલ તે મંદિરાવાળતાં ધૂળ થઈ, અગ્નિને ખાળતાં રાખ જામી : જીવનનું ફળ જીવન ગાળવામાં રહ્યું, તે। પછી કેમ કટુતા નકામી ? વિકાસની વેદના ખંડ ૪ ૧૧૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

15/50

૧૧૫