લખાણ પર જાઓ

પૃષ્ઠ:Devanand Swami Lekhan.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કલંગી થારી કા'ન રે

કલંગી થારી કા'ન રે, દેખી ગુલતાન રે °ટેક

કા'ન કલંગી થારી કામણગારી,
⁠પરવશ કર લીએ પ્રાન રે ° ૧

બરનત શારદ શેષ લજાવત,
⁠ધરત હૈ મહામુનિ ધ્યાન રે ° ૨

પાઘ બની શિર પેચ ખસીલે,
⁠ડોલરિયા દિલ જાન રે ° ૩

દેવાનંદ કહે બસી મોરે દિલમેં,
⁠માનું પ્રગટ ભયો ભાન રે ° ૪