પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦}
ધર્મમંથન
૧૪૦
 

૧૪૦ અન થતા હોય તે તેનું ભાન પણ ન હતું. એટલું યાદ રાખવું ઘટે છે કે અત્યાચાર છૂપી રીતે થાય છે, તેનું જ્ઞાન થાડા જ માણસાને હોય છે. ભક્તો ભગવાનમાં પૂર્ણતાનું આરામ કરે છે. ભક્તોના ભગવાન હંમેશાં નિર્દોષ, પૂણુ હાય છે. અભક્તોના ભગવાન દોષના પુંજ હાય છે. અસë હિંદુના કૃષ્ણ પૂર્ણાવતાર છે. ટીકાકારાના કૃષ્ણે વ્યભિચારી, જુગારી, અસત્યવાદી વગેરે છે. મન જ મનુષ્યના અધ અને મેક્ષનું કારણ છે. આ ત્રણે કાળે સ્થિર એવું મહાન સત્ય મજકૂર નવયુવકે જાણવું અને સમજવું જોઈ એ. દેહવારી જેમ કેટ વિતા આત્મા નથી કલ્પી શકતા, તેમ મૌદિર વિના ધ કી શકતા નથી. મંદિર વિના હિંદુધર્મ ન ચાલે, મંદિરમાં સાનથી કાઈ મનુષ્યમાં છે. બંધામાં કદી નહિ. કેવળ પૂજાની વિધિ કરનારને મન સ્મૃતિ પાષાણુ છે, ભક્તને મન કેવળ ચૈતન્ય છે. મંદિરમાં સુધારાને અવકાશ છે. મંદિરા તેડી નાંખવાં યાપ્ય નથી. મંદિર તડે એટલે ધમ તૂટયેા. વળી જે સડા છે તે પણ આધાંદિરમાં નથી. ગામડાંનાં અનેક મંદિશમાં સડી નથી. ગ્રામવાસીએમાં જે અનેક વહેમ છે તેને દર્દીની સાથે સંબંધ નથી. મંદિરે તે તે ધ્રુીની સભ્યતાનું સંગ્રહસ્થાન છે. પૂર્વ દિશમાં દેવ હતા, ત્યાં દૈવત હતું, ત્યાં નિશાળ હતી, ત્યાં ધર્મશાળા હતી, ત્યાં મહાજનની ખેઠક હતી. એવાં મદિર જ પશુ ઘણી જગ્યાએ જોવામાં આવે છે. હરિજનનાં મન મંદિરમાં એવાં લાગ્યાં છે કે તેઓ પોતાનાં જેવાંતેવાં મદિર વસાવે છે, એ દિરમાં તેની દીનતાનું આપણને દન થાય છે. હરિજના સવર્ણ હિંદુનાં મંદિરમાં ન જઈ શકે ત્યાં લગી તેમની દીનતા કદી ન જાય, તેમનું હિંદુત્વ અપૂર્ણ રહે, તેઓ હિંદુધર્મની છઠ્ઠી આંગળી થઈ હિષ્કૃત જ રહે. તેમના હિંદુધમ'માં આવકાર પામવાની પ્રથમ અને વ્યાપક નિશાની