પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૨}
ધર્મમંથન
૨૧૨
 

સમગથન નથી, પણ એ તાદાઈ માણસ શ્વાસેવાસ લેતા છતાં કહે કે મને નાક નથી એના જેવું છે. માણુસ ધર્મને જાણે- અજાણે માને જ છે; કારણ તે કાંઇક ધારણ માને છે, અને તે ધારણમાં પારલૌકિક ભાવ રહેલા છે. એટલે બુદ્ધિથી કહી કે વહેમથી કે પ્રેરાથી માણસ કાંઇક પણ પારલૌકિક સબંધ રાખે છે, ચૂમમાં સૂમ કિંચિત્ પણ પારલૌકિક સબંધ રાખે છે. નાસ્તિકમાં નાસ્તિક માણસ પશુ નીતિના કાંઈક ધારણને અવલખે છે, અને એ પાલનથી કોઈક મળે અને ન પાલન કરવાથી કાંઈક ઊણપ રહે અથવા અતિ થાય એવી તેની વૃત્તિ રહે છે. બ્રેડો એક પ્રસિદ્ધ નાસ્તિક કહેવાયે. પોતાની નાસ્તિકતા એ જગજાહેર કરતા, એ જાહેર કરી મલકાતા, છતાં સત્યનું પાલન કરીને તેનાં આકરાં પરિામા ભાગવવામાં તે અભિમાત લેતા. પણ તે સત્યનું તેને કાંઈ ઐહિક પરિણામ મળેલું એ તે નહેાતે ખતાવી શકતા, અથવા અહિં પરિણામ તે। દુઃખ જ હતું. છતાં તેમાં તે અભિમાન લેતા, કારણુ તેમાંથી એને સંતાપ મળતા, આનંદ મળતા. સત્યના બદલે સત્ય જ હોય એમ એ કહેતે, છતાં તેના પાલનમાંથી તે સૂક્ષ્મ પ્રકારના મેળવતા એ નિર્વિવાદ છે. એ આનંદ હક નહિં પણ અલૌકિક હતા, ઇન્દ્રિયાતીત હતા. એટલે જ કહ્યું છે કે ધર્મના ઇનકાર કરનાર માણુસ પણ અલૌકિક તત્ત્વને સ્વીકારે છે, એટલે અનિચ્છાએ પણ મને માને છે; અને જો ધમ છે તા તેનું ધ્યાન છે. એ જ પ્રાના. આનંદ

પ્રાચના અનેક પ્રકારની હોય છે. આપણે એના વિચાર કરીએ ઃ ઇશ્વરની પાસે કાંઈ માગવાની, અને બીજી અતષ્ણન થઈ ઈશ્વરનું અનુસંધાન કરવાની, એને આપણે ઉપાસના કહીએ છીએ. ઈશ્વરને ઢાઈ ભાજી તવ માનીને તેની પાસે કાંઈક માગીએ કે તેને અંતર્યામી સમજી આપણે